SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને તેમના સમય. १५ બ્રાહ્મણ ધર્મની સાથેજ વર્ણવ્યવસ્થાની સખ્તાઈ આવી કે જે “ પૌરાણિક કાળમાં માત્ર નામનીજ હતી; પણ બુદ્ધિવાદના જમાનામાં વર્ણાશ્રમના નિયમે બહુજ કડક અને બંધનકર્તા થઈ ગયા, જેના પરિણામે હલકી જાતિના લોકોને ધર્માધિકારીના વાડામાં પ્રવેશવું અશકય હતું. ૩૧ આનું પિરણામ એ આવ્યું કે બ્રાહ્મણા મહેનતનું કામ કરતા અટકયા અને બીજા વર્ગોને કાંઈ પણ યાગ્ય બદલે આપ્યા વિના ઉદ્યોગી વર્ગોની સંપત્તિ ઉપરજ પાતાનું ગુજરાન ચલાવતા થઈ ગયા.૨ તેએ એટલે સુધી આળસુ બન્યા કે મહેનતના કામમાંથી મુકત થવા પૂરતી યાગ્યતા માટે જરૂરી જ્ઞાન મેળવવા પણ તૈયાર ન હતા. વિશષ્ઠને આ બદી તથા અન્યાય ખૂબ સાલ્યાં અને તેમને હિંદુ ધર્મ એક જીવતી જાગતી પ્રજાના ધર્મ હોય ત્યારેજ ઉચ્ચારી શકાય તેવી ઉગ્ર ભાષામાં આળસુઓને આશ્રય કે પેષણ આપવા સામે સખ્ત વિરોધ ઉડાળ્યા.૩ વર્ણાશ્રમથી ઉત્પન્ન થયેલ સડાની સાથેજ એ પણ હતું કે લેખનકળા જાણીતી નહતી, અથવા તે સાહિત્ય માટે યેાજાયેલ નહતી અને તેથી બ્રાહ્મણવર્ગ નિરંકુશ સત્તાભાગી બની બેઠા હતા. ૪ પહેલા તે તેઓ રાજા અને ઉમરાવાના આશ્રિત હતા, પછી તેઓએ તેમના કૃપાપાત્ર બનવાનું શરૂ કર્યું અને તે બાદ બ્રાહ્મણેાનું રક્ષણ અને તેમની સ્વતંત્રતા જાળવવાની તેમની ફરજ છે એમ મનાવા લાગ્યું. ધીમેધીમે તે મહાન ઉપદેશકો હોવાના દાવા કરી શ્રુતિ અને સ્મૃતિના રક્ષક અને વિવરણકાર અની બેઠા.પ ધર્મનાં ઘણાંખરાં પુસ્તકો યજ્ઞયાગાદિના ઉદ્દેશથીજ બનાવેલાં હતાં; તેના ચાર વેદમાં સમાવેશ થાય છે અને તે દરેક વેદને જુદાજુદા બ્રાહ્મણગ્રંથા હેાય છે. આ બ્રાહ્મણગ્રંથોમાં “ મુખ્યત્વે સંકુચિત ક્રિયાકાંડ, બાલિશ ભ્રમણા અને પંડિતાઈથી ગુરૂવાદની અપરિમિત ધાર્મિક સત્તા ધરાવતા વર્ગને અનુકૂળ અનેક વહેમ ભરેલી નવી વાતા આપેલી છે.”૭ * 1 Dutt, op. cit., p. 264, Cf. Crooke, E.RE., ii., p 493. 2 Cf. McCrindle, Ancient India, p. 209. 3 "The King shall punish that village where Brahmans, unobservant of their sacred duties and ignorant of the Vedas, subsist by begging; for it feeds robbers.”—Vasishtha, iii., 4. Cf. Bühler, S. B. E., xiv., p. 17. 4 Cf. Tiele, oh. cit., p. 121. 5" To this class the knowledge of divination among the Indians is exclusively restricted and none but the Sophists is allowed to practise that art."-McCrindle, op. and loc. cit. 6 The sacrificial ceremonial at the consecration of a king (Kajasāya), the very common horse-sacrifice (Asvaalha), the proper human-sacrifice (Purushamedha), and the general sacrifice (Sarvamedha) were the most important. At these four sacrifices human victims were really offered in ancient times, but as the manners grew more gentle this practice began to decline; though not with universal approval, finally it fell into disuse. 7 Tiele, ob. cit., p. 123. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005332
Book TitleUttar Hindusthan ma Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorChimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
PublisherLongmans Green and Compny London
Publication Year1937
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy