SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) નિરુચ્છવાસ – સંપૂર્ણ અંધકાર અને વાયુરહિત નરક છે. (૨૩) અંગારોપચય - ધગધગતા અંગારાથી પ્રજ્વલિત નરક છે. (૨૪) મહાપાપી – એક લાખ યોજનવાળી આ નરકમાં અસત્ય બોલતા આત્મા દુઃખ ભોગવે છે. (૨૫) કકચ - વજની ધાર જેવી આરી (કરવત) વાળી નરક છે. (૨૬) ગુડપાક - ગોળના ઉકળતા કુંડ જેવી નરક છે. (૨૭) સુરધાર - ધારદાર અસ્ત્રાઓથી ભરેલું હોય છે. (૨૮) અંબરીષ - પ્રલય અગ્નિથી સળગતી નરક. (૨૯) વજ કુઠાર - જયુક્ત છે. (૩૦) પરિતાપ - અંબરીષને મળતી સમાન) નરક. (૩૧) કલિસૂત્ર - મજબૂત સૂતરની નરક છે. (૩૨) કશમલ - મૂળ અને નાકના મળથી (કચરો) ભરેલી નરક. (૩૩) ઉગ્રગંધર - લાળ, મૂત્ર ભરેલી નરક અને વિષ્ટાથી ભરેલી નરક. (૩૪) દુર્ધર - જળો અને વીંછીવાળી નરક. (૩૫) વજમહાપીંડ – વજવાળી નરક. નરકના પ્રકારની માહિતી જીવાત્માને કેવા દુઃખો ભોગવવા પડે છે તેનો પરિચય કરાવે છે. | ડિ હિ કિ ક ક ર ર ર ર ર ર ર ર ર ર ર | ૧૬૧) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy