SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જિક ક ક હી હી ક ક ક ક હી હી હ કિ હિ હ હ કિ ઉર હિ કિ| કેશવ મનમાં ચિંતવે જી, હજીય ન થયો પ્રભાત; એ કાંઈક કૌતુક અછે જી, અમે ન જમશું રાત રે. મા. //પા. - યક્ષની પરિક્ષામાં કેશવનો વિજય થયો અને યક્ષ કહે છે કે હે વત્સ! વરદાન માંગ. ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી જી, લાગ્યો કેશવને પાય; માગ વત્સ તૂક્યું તુને જી, કાંઈક કરૂં પસાય રે. મા. ૧૬ો. કેશવ કહે છે કે તમારી કૃપાથી મારો ભાઈ હંસકુમાર આપના ઝેરથી દુ:ખી છે તો તેને જીવતો કરો. આ રીતે કેશવ અને હંસકુમારના બંધુ બેલડીના દૃષ્ટાંતથી રાત્રિભોજનના ત્યાગનો મહિમા સમજવો. ૧૪૨) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy