SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષે મોગર મારીઉ પણિ નવિ ચૂક્યો ચિત્ત સુ, જેણીઈ રાજ્યઈ ઠવ્યું, કેશવનૈ સુરઈ પ્રિતી સુ. વલી વર યક્ષઈ આપીઉ પાય પખાલણ તોય સુ, ખોબલે છાંટી સ્પિ જેહનઈ તે નર નિરવિષ હોય સુ. ગરલઈ સહિત ગલિત થયું હંસ કુમરનું અંગ સું, જનક સુણી લેઈ આવીઉ કેશવ પાસિ ઉછંગ સુ. પયન્હવણઈ સાજો કરયો જનકઈ ઓલખ્યો પુત્ર સુ, વચ્છ ખમ મુઝ અપરાધ નઈ, તઈ રાખ્યું ઘર સુત્ર સુ. નગર માંહિ વરતાવીઉ કેશવઈ જિનવર ધર્મ સુ, રાત્રિ કોઈ જિમઈ નહી જાણ્યો સહુએ મર્મ સુ. રાત્રિ જિમણ વિરમ્યા થકી કેશવ પામ્યો ઋદ્ધિ સુ, શ્રી ભાવપ્રભસૂરિ કહૈ વ્રતથી લહીઈ સમૃદ્ધિ સુ. ઢાળ - ૬ (કપૂર હુઈ અતિ ઉજલું - એ દેશી) વિહાર કરતા આવીયા રે શ્રી ધર્મઘોષસુરીશ, કેશવ કટક લઈ કરી રે, વનજઈ વાંદઈ મુનીશ રે. ગુરુ ઉપદેશ ભલો સુણી રે, કરી સુત રાજ્ય ઉચ્છાંહ, પંચ મહાવ્રત આદર્યા રે ઓલવ્યો અવિરતિ દાહ રે. હંસ કેશવ દોય મુની ભલા હૈ, તપ જપ કિરિયા કીધ, આગમ પાઠ ઘણાં ભણ્યા રે કેવલ લક્ષ્મી લીધ રે. Jain Educationa International ૧૨૫ For Personal and Private Use Only • ||૨|| 11311 ||૪|| 11411 11311 11611 11911 11211 11311 ? www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy