SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ યજુર્વેદ માંહે ઈમ ભાંખ્યું, માસ પખ્ત ઉપવાસ. સ્કંદપુરમે દિવસે જિમ્યાનું સીત તીર્થ ફળ ખાસ. શ્રી કૃષ્ણ મહારાજની પણ રાત્રિભોજનને મહાપાપ કરીને ત્યાગ કરવા જણાવે છે. રાત્રિભોજનના પાપની માહિતી આપતાં કવિએ જણાવ્યું છે કે આલ એકાવન રાહે ભવે પરનારીનું પાપ રે, એકસો નવાણું ભવે તે હવે નિશિભોજન પાપ રે, તેહથી અધિક સંતાપ રે. કવિ જણાવે છે કે રયણી ભોજન સેવતાં નરભવે પશુ અવતાર રે. રાત્રિભોજન નરકનું દ્વાર છે તેમાટે ત્રણ મિત્રનું દૃષ્ટાંત ઢાળ ૩૪માં આપવામાં આવ્યું છે. આ દૃષ્ટાંત એ કથાનુયોગ દ્વારા તત્ત્વની કઠિન વાતો ભવ્યાત્માઓને સમજાવવામાં ઉપકારક છે. કથાનો આનંદ આબાલ ગોપાલ સૌને રૂચે છે એટલે કથા સાંભળવામાટેની જિજ્ઞાસા રહે છે. જિજ્ઞાસા પૂર્ણ થતાં સત્ય તત્ત્વ સમજાય છે એ કથાનું વિશિષ્ટ ફળ છે. સજ્ઝાય - ૩ (આદી જિનેસર વિનતી - એ દેશી) વીર જિણંદઈ ભાસીયા પંચ મહાવ્રત વારૂ રે, વ્રત છઠું રયણી તણું ભોજન તજવું દીદારૂ રે. રાત્રી ભોજન ભવી વારીઈ તારીઈ નિજ આતમ નઈ રે, હારીઈ વિ નરભવ લહી ધારીઈ જૈન ધરમ નઈ રે. Jain Educationa International ૧૨૨ ||૪|| For Personal and Private Use Only 11911 ટેક www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy