SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ દોસ મોટા । ઈસ્યું ભવિઅણ જાણીઈં। ઈમ સદ્ગુરુ વાણી લછીઅ પ્રાણી । ભાવ સૂંધી આણીઈં III શ્રી ખરતર ગòિ મંડણી એ । શ્રી જિન સાગર સૂર કિં। શ્રી જિન સુંદર સુંદર એ નામિ એ નવ નવ નિધિ પૂરકઈ । શ્રી ખરતર ગછિં મંડણું એ II૭૧॥ રાજીઉં ખરતર ગÐિ શ્રી જિનહર્ષ સૂરિ યતીસરો । જયવંતુ શ્રી જિન ચંદ્રસૂરિ સુલબ્ધિ ગોયમ ગણહરો । સુવિવેક સુજાણ વાચક II સુગુરુ પાય પસાયલિં । પ્રતિબોધ ધર્મ સુધર્મ વાચક ભણિ મતિરંગિ લિ ૫૭૨॥ પુર પંચાલસા નયર મંડણો એ । પંચમ જિનવર રાઉ કિં। સ્વામીય સુમતિ સોહામણુ એ સેવઈએ સુર ન પાયકિ ॥ ૭૩૪॥ પુર પંચાલસા નયર મંડણો એ । પંચાલસા નયર મંડણો । મેઘ રાય નંદણો । તસુ તણઈ સાનિધિ સંઘ આગ્નિ સદા મનિ આણંદણો । એ અર્થ અનોપમ સુણિ જે નરભણિ । ભવિઅણ સ્યું કહિં । બહુ રુધિ વૃષિ વિનોદ ઉછવ સદા સંપદ તે લહિં ૫૭૪ ।। ઈતિ શ્રી રાત્રિભોજન રાસ સંપૂર્ણ । ૮. રાત્રિ ભોજન રાસ ખરતર ગચ્છના આ. જિનહર્ષસૂરિના શિષ્ય ઉપા. સુમતિહંસે રાત્રિભોજન રાસની રચના સં. ૧૭૨૩માં કરી હતી. આ રાસમાં અમરસેન-જયસેનનું વૃત્તાંત કેન્દ્ર સ્થાને છે. અત્રે આરંભ અને અંતની પંક્તિઓ નમૂનારૂપે નોંધવામાં આવી છે. ઘઉં ટ Jain Educationa International ૧૦૮ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy