SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દિક વીર વીર વીર વીર રિ હરિ ર ર ર ર ર ર ર ર ર ર ર ક ક | વિષયને અનુરૂપ જૈનેતર દર્શનના વિચારોની માહિતી આપીને જૈન દર્શન પ્રમાણે ઘુવડ-કાગ-નાગનો અવતાર ધારણ કરવો પડે છે એવી પરંપરાગત વિચારોની અભિવ્યક્તિ થઈ છે પછી રાત્રિભોજન ત્યાગના સંદર્ભમાં અમરસેન રાજાની કથાનો અન્ય ઢાળમાં વિસ્તારથી પરિચય કરાવ્યો છે. રાસના આરંભની પંક્તિઓ નીચે પ્રમાણે છે. રાત્રિ ભોજન ચોપાઈ ખરતર ગચ્છની ક્ષેમકીર્તિ શાસ્ત્રના પૂ. લક્ષ્મીકીર્તિ વિજયજીના શિષ્ય લક્ષ્મી વિલાસરાજ હેમરાજની ઉપરોક્ત રચના સં. ૧૭૩૮ પોષ સુદ ૭, બિકાનેરની પ્રાપ્ત થાય છે. આદિ: વરધમાન જિણવર તણા ચરણ નમું ઇકચિત, ધરમ પ્રકાશક જગઘણી નમતાં સુખ શૈ નિત. શ્રત દેવી સાંનિધિ સદા સુગુરૂ કરો સુપ્રસાદ, ભાવિ સુભવીપણ હિતભણી સુધરમકથા સુસવાદ. અંતઃ જિકુશલસૂરિ ગુરૂ રાજી વાજૈ જસુ જસવાસા હો તાસુ પરંપર અંતેવાસી પુકવી સુજસ પ્રકાસી હો. વાચક પેનકીરત બડભાગી હો હો શ્રી લચ્છીકરતિ ઉવઝાયા શ્રી પ્રેમસાષ સુહાયા હો. પાઠક શ્રી લછિવલભ પભણઈ ઉલટ સેતી અપણઈ હો, વડનગર પરસિદ્ધવીકાણે ટેવ વ ચઉમાસા રે ટાણે હો. સંવત સતર સે અડતીસે સાતમ દિન સુજગીસે હો, વીર જ ફિ છીક વીક ફિ વીક છ દિ કિ કિ છ છી પી બી ડિ |િ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy