SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાન. રણે પ્રકારનાં દુઃખેની સાથે ચૈતન્યશક્તિને જે પ્રતિકૂળ સંબંધ, તેને “અભિઘાત” નામથી ઓળખાવે છે. તે દુઃખેને નાશ કરવા જીને તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તે હવે સંપૂર્ણ જગતમાં પચ્ચીશ જ છે. અધિક નથી, એવી તેમની માન્યતા છે. તત્વનિરૂપણ આ વાત નામના બીજા પ્રસ્તાવમાં સ્પષ્ટ કરવામાં આવશે. પ્રથમ પ્રસ્તાવ સમાસ.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy