SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાયાંગ સૂત્ર ५४५ मंदरे पव्वए धरणितले एक्कतीसं जोयणसहस्साई छच्चेव तेवीसे जोयणसर किंचिदेगा परिक्खवेणं पण्णत्ता । ५४६ जया णं सूरिए सव्वबाहिरियं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं इहयस्स मणुस्सस्स एक्कर्तासा जससे अहि अ एक्कतीसे हिं जोयस तसा सट्टिभागे जोयणस्स सूरिए चक्खुप्फासं हव्यमागच्छइ । ५४७ अभिवडिए णं मासे एक्कतसं सातिरेगाई इंदियाई राइदियग्गेणं पण्णत्ते । ५४८ आइच्चे णं मासे एक्कतीसं राइंदियाई किंचि विसेसूणाई राइदियग्गेणं पण्णत्ते । ५४९ इमसे णं रयण पहा पुढव अत्थे - गइयाणं नेरइयाणं एक्कतीसं पलिओ - माई ठिई पण्णत्ता । ५५० अहे सत्तमा पुढवीए अत्थेगइयाणं नेरइया एक्कतीसं सागरोबमाई ठिई पण्णत्ता । ५५१ असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं एक्कतीसं पलिओ माई ठिई पण्णत्ता । ५५२ सोहम्मीसाणेसु कप्पे अत्थेगइयाणं देवाणं एक्कतीसं पलिओ माई ठि पण्णत्ता । ५५३ विजय - वेजयंत- जयंत अपराजिआणं देवाणं जहणणं एक्कतीसं सागरोवमाई ठिई पण्णत्ता । ५५४ जे देवा उवरिम-उवरिम - गेवेज्जयविमादेवता उववण्णा तेोसं णं देवार्ण उक्कोसणं एक्कतीसं सागरोवमाई ठिई पण्णत्ता । Jain Educationa International ७८ ૫૪૫ પૃથ્વીતલપર મેરૂની પિરિધ થાડી આછી એકત્રીસ હજાર છ સે ત્રેવીસ ચેાજનની છે. ૫૪૬ સૂ અંતિમ ખાદ્ય મંડલમાં જ્યારે ગતિ કરે છે ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને એકત્રીસ હજાર આસા એકત્રીસ તથા એક ચેાજનના સાંઈઠ ભાગામાંથી ત્રીસ ભાગ દૂર હેાવા છતાં પણ સૂદન થાય छ. ૫૪૭ અભિવર્ધિત માસ એકત્રીસ અહોરાત્રિથી થોડા વધારે સમયના હાય છે. ૫૪૮ `માસ ક'ઈક ઓછા એકત્રીસ દિનરાતનો होय छे. ૫૪૯ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરિયકાની સ્થિતિ એકત્રીસ પલ્યાપમની છે. ૫૫૦ તમસ્તમઃપ્રભા પૃથ્વીના કેટલાક નૈયિકો ની સ્થિતિ એકત્રીસ સાગરાપમની હાય છે. પપ૧ કેટલાક અસુરકુમાર દેવાની સ્થિતિ એકત્રીસ પલ્યેાપમની હોય છે. પપર સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવાની સ્થિતિ એકત્રીસ પલ્યેાપમની છે. ૫૫૩ વિજય, વૈજય’ત, જય'ત અને અપરાજિત વિમાનમાં જે દેવે ઉત્પન્ન થાય છે તે દેવાની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરીचमनी छे. ૫૫૪ બધાની ઉપરના ત્રૈવેયક વિમાનોમાં જે દેવા ઉત્પન્ન થાય છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy