SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૦ સમ્યગદર્શન અનિવૃત્તિકરણ દ્વારા કર્યું તે અનિવૃતિકરણને કાળ પૂરે થતાં જ પહેલાં જ સમયે સમ્યકત્વ મેહનીય નામના પ્રશસ્ત કર્મને વેદનરૂપ લાપશમિક સમ્યકત્વ પ્રગટ થાય છે. ઉપસમ સમક્તિને પામેલાની ભાવિ સ્થિતિ :કર્મગ્રંથના અભિપ્રાયે અનાદિ મિથ્યાદષ્ટિ જીવ -- જયારે સમ્યકત્વને પામે છે ત્યારે અપૂર્વકરણ દ્વારા કમ ગ્રંથીને ભેદ્યા પછીથી અનિવૃત્તિકરણ દ્વારા અંતરકરણને * પેદા કરે છે, જે ઉપશમ સમકિતના પરિણામરૂપ છે. ઉપશમ સમકિતના પરિણામરૂપ એ અંતરકરણના પણ અંતમુહૂર્ત જેટલા કાળમાં મિથ્યાત્વમોહનીયનાં સત્તામત એવા જે દળિયાના ઉપર કહ્યું તેમ જીવ ઉપશમ . સમકિતના કાળમાં ત્રણ પુંજ કરે છે. ત્યાર બાદ જે એ ત્રણ પુંજમાંથી સમ્યકત્વ મેહનિયરૂપ શુધ્ધ પુંજને - ઉદય થાય. તે એ જીવ પશમ સમકિત પામી ચોથા ગુણસ્થાને સ્થીર થાય છે. પણ જે મિશ્રમેહનીય રૂપી મિશ્ર પુજને થાય છે તે ત્રીજા મિશ્ર ગુણસ્થાનકને પામે છે, - અને જે મિથ્યાત્વમોહનીયને ઉદય થાય તે પહેલા જ મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે છે, અર્થાત્ પાછો પહેલા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy