SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સમ્યગ્દર્શન. , પ્રકાશક એવું કેવળજ્ઞાન અને કેવળદર્શીનને પામે છે. જયાં સુધી તે ( કેવળી ભગવંત ) સ’યેાગી – એટલે મન, વચન, કાયાના યોગ સહિત, અર્થાત્ સશરીરી – રહે છે, ત્યાં સુધી ઈર્ષ્યાપથિક કના અંધ થાય છે. તે અંધ પણ શાતાવેદનીય રૂપ (સુખ આપનારા ) હોય છે, તેની સ્થિતિ એ સમયની છે. (સમય એ કાળને અવિભાજય સૂક્ષ્મ અંશ છે. આંખ પલકારો મારે તેટલા કાળમાં અસખ્યાત્ સમય વીતી જાય. છે, એટલા સૂક્ષ્મ આ ‘ સમય ' છે.) પહેલા સમયમાં (ક) અંધ થાય છે, બીજા સમયમાં (કના) ઉદય થાય છે ( ઉદય થવા એટલે કર્મને ભોગવવું–ભગવે છે), ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. (નિર્જરા થવી એટલે આત્મપ્રદેશથી ભાગવાઈ ને કંનું ખરી પડવું.) – તે કર્મ ક્રમશઃ અદ્ધ થાય છે. સૃષ્ટ થાય છે, ઉદયમાં આવે છે, ભાગવાય છે, નષ્ટ – થાય છે. ફળ સ્વરૂપે આગળના કાળમાં તેની નિરા થાય છે. (અર્થાત્ ખરી પડે છે. આમ વળી ભગવંતને પણ એ સમયના કખ ધ હેાવા છતાં ત્રીજા સમયે તે તે કર્માં ખરી પડતુ હોવાથી, અખધ જેવી સ્થિતી ગણી શકાય.) 1 કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પછી બાકીનું આયુષ્ય ભોગવતાં તે આયુષ્ય (ક) જ્યારે અન્તર્મુહૂત જેટલું બાકી રહે છે, ત્યારે તે યાગનિરાધમાં પ્રવૃત્ત થાય છે; ત્યારે ‘ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ’ નામનું શુકલઘ્યાન કરતાં થયાં ( તે કેવળી ભગવ‘ત) પ્રથમ મનાયેાગના નિરોધ કરે છે, પછી વચનયાત્રને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy