SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સમ્યગ્દર્શન ન્યાયે રાજાને ભવરાગથી મુક્ત કરવા તેવાજ આકરા ડોઝ હવે આપે છે. એટલે કે પતિવ્રતા સતી સ્ત્રી પતિને ન કહેવા જેવુ... છેલ્લે પતિના આત્મશ્રેયાર્થે કહે છે :- િિહિત રાય। જયા તયાવા, મણે રમે કામ-ગુણે પહાય ! એક્કા હુ ધમ્મા નરદેવ । તાણું, ન વિજજઈ અન્નામહેહ કિચિ ॥૪॥ હે રાજન્ ! આ બધા મનારૂ કામગુણેને અર્થાત્ કામભોગાને છેડીને પણ યારે – ત્યારે તારૂ મરણ આવશે ત્યારે ‘ એક માત્ર ધર્મ જ તારૂક રક્ષણ કરશે. અહી ( આ લેાકમાં) ધમ સિવાય બીજું કાઈ રક્ષણ હાર નથી.’ - જૈન સિદ્ધાંતમાં પતિવ્રતા સતીને મુખે પતિના આત્મહિતાર્થે સભળાવેલા આ શબ્દો – શ્રતજ્ઞાન – અનુપમ છે. અનાદિ અન’ત કાળની માહનિદ્રામાંથી રાજાને જગાડવા રાણીએ એવીજ આકરી ભાષાના પ્રયોગ કર્યો છે. રાજા પોતાના પતિ હાવા છતાં આગલી ગાથામાં ને અટો રાજાને તુ’ કારા કરે છે. ‘ રિિિસ રાય... ! ' રાજા ! તું મરવાના છે – તેમ કહે છે. એમાં તિરસ્કારના ભાવને મદલે ખરેખર તા પરમાથ હેતુ છે. તે એ છે કે રાણી ‘ સત્ય વાત’ ને હેતુપૂર્ણાંક અતિ કઠોર હૃદયને આરપાર વીંધી નાખે તેવી કડવી ને કઠોર ભાષામાં કહે છે જેથી રાજાનુ પુરૂષત્વ જાગી ઊઠે. રાજાને ખરેખર ઘા લાગે કે એ બદામની 6 - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy