SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ સમ્યગ્દર્શોન સંસારના મેહથી રંગાયેલા (આપણા પણુ) એવું જ સમજીએ. જિનવાણીના ઉપદેશથી રંગાયેલા મેરૂ જેમ અડગ રહે. અડગ રહેવા છતાંય માતાપિતાના આદર જાળવવા છે. આદર જાળવીને પણ કલ્યાણ માગે આરાધવા છે. આરાધીને માતાપિતાદિને મેહનિદ્રામાંથી જગાડવા છે. આત્મકલ્યાણના ખરા માર્ગ-જિનના ઉપદેશ ’ છે. જિનના ઉપદેશને, અવધારીને તેમના મેક્ષ માગે ચાલવું છે. સયમ લેવાના આ નિણ્ય મેરૂ પર્યંત સમાન અચળ છે. સૌરાષ્ટ્રના સમઢીયાળાનીસતી ગંગાબાઈ એ પશુ કહ્યું છે: મેરૂ તા ડગે, જેનાં મન નથી ડમતાં, ભલેને ભાંગી પડે બ્રહ્માંડજી ’ આવા અડગ છે ખાળા રાજા ગજસુકુમાર. શું કહે છે. ‘ સદ્ગુરૂ વચનમાં ’ શુરા થઈ ચાલે, શીશ તેા કર્યાં કુરબાન રે, સ’કલ્પ-વિકલ્પ એકે નહિ ઉરમાં, જેણે મેલ્યા અંતરના માન રે.’ અભણુ–ભણતર વિનાની પણ ગણતર પામેલી એવી સતી ગગામાઈ ભવ્ય જીવેાના ઘડતર માટે સંતવાણીઉચ્ચારે છેઃ- સદૃગુરૂના વચનમાં શ્રદ્ધા રાખી શુરા થઈ 6 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy