SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ 3. It is used in a photographic camera for the automatic adjustment of aperture. 4. It is used to compare the illuminating powers of two sources of light and to measure the illumination of a surface. 5. It is used for automatic counting of the number of persons entering a hall, a stadium, etc. 6. It is used for automatic switching of street lights and traffic signals. 7. It is used for raising a fire alarm in the event of accidental fire in buildings, factories, etc. 8. It is used in burglar's alarms for houses, banks and treasuries. 9. A photo cell is also used in industries to locate flaws in metal sheets. 10. It is also used to control the temperature during a chemical reaction and that of a furnace. 11. A photocell can be used in determining the opacity of solids and liquids." : ૨૭. (એ) ડૉ. જે. જૈન, પૂર્વ ઉદ્ધત લેખ, પાનું ૧૩ - “પ્રકાશીય વિદ્યુત (સૌર બેટરી) ફોટો વોલ્ટિક સેલમાં વિદ્યુત-e.m.f. ફક્ત પ્રકાશના કિરણોથી પેદા થઈ શકે છે, એ વગર બીજી બેટરીની જ વિદ્યુતધારા પેદા કરી શકે છે (બી) એજન, પાનું ૨૮, ૨૯ - અગ્નિથી જે તાપ-ઊર્જા અથવા પ્રકાશ-ઊર્જા પેદા થાય છે, એ વીજળી-ઊર્જાથી પેદા થનારા તાપ અને પ્રકાશ ઊર્જા જેવા જરૂર છે, પણ બંનેની ઉત્પત્તિ જુદી જુદી છે. “પહેલામાં એટલે “અગ્નિમાં રાસાયણિક-પ્રક્રિયા થવી (ઑક્સિકરણ અથવા બળવું જરૂરી છે. એ બળવાની પ્રક્રિયાથી તાપ અને પ્રકાશની ઊર્જા પેદા થાય છે. પણ વિદ્યુત-ઊર્જા કોઈ ચુંબકીય ક્ષેત્રમાં સુચાલક (conductor)ના ફરવાથી પેદા થાય છે (જનરેટર), અથવા કોઈ બીજી રીતે “દબાવઅંતર' (potentialdifference) પેદા કરાય છે, જેમ ઘર્ષણથી (એમ્બર/એબતોનાઇટ) અથવા બે પદાર્થોની વચમાં તાપક્રમના અંતરથી (થર્મોકપલ) વગેરે. 251 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy