SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ७२७ दसविहे दवियाणुओगे पण्णत्ते. तं जहादवियाणुओगे, मायाणुओगे, गट्टाणुओगे, करणाणुओगे, अप्पियप्पिए, भाविताभाविए, बाहिरबाहिरे, तहणाणे, सासयासासए, અતદુળાને. ७२८ क - चमरस्स णं अतुरिदस्स असुरकुमाररण्णो तिगिच्छकड़े उप्पायपव्वए मूले दबावीसे जोयणसए विक्खंभेणं पण्णत्ते, Jain Educationa International દસમું સ્થાન દ્રવ્યાનુયાગ દસ પ્રકારના છે જેમકે— ૧ દ્રવ્યાનુયાગ – જીવાદિ બ્યાનુ ચિંતન કે- ગુણ પર્યાયવાળું હોય તે દ્રવ્ય. જેમકે ૨. માતૃકાનુયાગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ પદે નુ ચિંતન જેમકે‘ઉત્પાદયધ્રૌવ્યયુકત સત્ ૩ એકાથિકાનુયાગ-એક અર્થવાળા શબ્દોનુ ચિંતન જેમકે જીવ, પ્રાણ, ભૂત અને સત્ત્વ આ એકાવાચી શબ્દનું ચિંતન. ૪ કર્ણાનુયાગ-સાધકતમ કારણેાનું ચિંતન. જેમકે કાલ, સ્વભાવ, નિયતિ અને સાધકતમ કારણાથી કર્તા કાર્યો કરે છે. વિશેષ સહિત ૫ અર્પિતાનર્પિત – અર્પિત જેમ આ સંસારી જીવ છે. અનર્પિત-અર્પિત વિશેષણરહિત આ જીવ દ્રવ્ય છે. ૬ ભાવિતામાવિત- અન્ય દ્રવ્યના સ ંસર્ગથી પ્રભાવિત હાય તે ભાવિત કહેવાય છે. અને અન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત ન હાય તે અભાવિત કહેવાય છે–આ પ્રકારે બ્યાનું ચિંતન કરાય છે. 19 - બાહ્યામાહ્ય– બાહ્ય દ્રવ્ય અને અખાહ્યોનુ ચિંતન. શાશ્વતાશાશ્વત- શાશ્ર્વત અને અશાવત દ્રવ્યે!નું ચિંતન. તથાજ્ઞાન – સમ્યગ્દષ્ટિ જીવાનુ જે યથા જ્ઞાન છે તે તથાજ્ઞાન છે. ૧૦ અતથાજ્ઞાન-મિથ્યષ્ટિ જીવાને જે એકાંત જ્ઞાન છે તે તથા જ્ઞાન છે. ઉપપાત પર્વત સુત્ર ક અસુરેન્દ્ર ચમરના તગિચ્છકૂટ ઉત્પાત પર્વત મૂત્રમાં દસ-સે। માવીસ (એક હજાર માવીસ-૧૦૨૨) યાજન પહેાળે છે. www.jainelibrary.org રે For Personal and Private Use Only
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy