SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) ત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તેહ ૮ રાક્ષસ–બબાલ ગાય સ્ત્રી બંને, જગમાં મારે જેહ મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગો તેહ, ૯ રાક્ષસ–ગોરા ગમન કરે ગેલથી, જૂ લીખ મારે જેહ મંત્રી–જે ફરી નાવું તો મુને, પાતક લાગજે તેહ ૧૦ રાક્ષસ–રેકી મારગ ધ ને, અછતા આળ વદે જેહ ' મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તેહ;' ૧૧ રાક્ષસ–ધમી થઈ ધુરતપણે લોકને ધુતે જેહ [મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તે; ૧૨ રાક્ષસ–ીધે ગુહ જાણે નહિ, કુપથ ચલાવે છે; મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તેહ, ૧૩ રાક્ષસ-દ્રવ્ય દેવનું વાપરે, પૂજ્યને સતાવે જેહ; મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તે ૧૪ એ રીતે શરતો સ્વીકારી, રાક્ષસની પરવાનગી લઈને મંત્રી ત્યાંથી ચાલતો થયે ધીર પુરૂષો પોતાના પ્રાણ કરતાં પ્રતિજ્ઞાને અધિક સમજે છે. કહ્યું છે કે " राज्यं यातु श्रियो यान्तु, ___ यान्तु प्राणा विनश्वराः । या मया स्वयमेवोक्ता, वाचा मा यातु कर्हिचित्" ॥ એટલે–રાજય, લક્ષ્મી કે નાશવંત પ્રાણે પણ ચાલ્યા જાઓ, પરંતુ પિતે બેલેલ પ્રતિજ્ઞા વચન કદાપિ મિથ્યા ન થાઓ. વળી એક કવિએ તે એટલે સુધી કહ્યું છે કે વ શ નૈવ જોયસરવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy