SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ વધો ૭૭ છે ને ત્રણ દિવસને ભૂખે કઈ રંક ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત કરેલા અનાજમાંથી એક મૂઠી આપે છે. તેના કરતાં તે શ્રીમંત વિશેષ કંઈ કરતું નથી. આ કથન પરથી સમજવું કે તમે નાના કે મોટા નથી. તમે આ જગતના એક મુસાફર – યાત્રિક છે. તેમાં રહેવામાં તમારું કલ્યાણ છે. પ્રમાદવશ શક્તિને છુપાવે નહિ અને અહંકારવશ બીજાને ઉપહાસ કે તિરસ્કાર ન કરે.. માનવ બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy