SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહત્વપૂર્ણ પુસ્તક વણજીનાં ૨૦-૨૫ પ્રવચનોને સંગ્રહ છે. ૧૯૮૧ના એપ્રિલમાં ભેપાલમાં આ પ્રવચને કપ્રિય થયાં હતાં. ભેપાલના સ્વાધ્યાય પ્રેમીઓની પ્રેરણાથી તે પ્રવચને પુસ્તકરૂપે પ્રકાશિત થયાં. તેમણે અર્થ સહગ પણ આપ્યું હતું તે પ્રશંસનીય છે. વણજીની આ રચના સૌને માટે આદેય અને ઉપાદેય થશે. ડૉ. દરબારીલાલ કઠિયા, ન્યાયાચાર્ય, ૪ ડિસેમ્બર ૧૯૮૧ પૂવરીડર, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, પર્યુષણ પર્વ ઉપાધ્યક્ષ, જેન સમાજ, કાશી, વારાણસી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy