SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ ઃ જિનદેવદર્શન સિદ્ધિગતિનામધેય સ્થાન સંપ્રાપ્ત - (ઉપરના સાત ગુણે કરી) સિદ્ધિ ગતિ એવું નામ છે જેનું એવા સ્થાનને પ્રાપ્ત કરેલ છે એવા. જિન – રાગદ્વેષને જીતનાર જિન ભગવાનને. જિતભય – જેણે સાત ભયને જીત્યા છે એવાને.. નમે – અગર નાસ્તુ - નમસ્કાર મારા હે. આ શકસ્તવને ગુજરાતી કવિતામાં અનુવાદ નીચે આવે છે. (નહિ કમની કથા કદાપિ વ્યર્થ જનારી – એ રાહમાં) અરિહંત ને ભગવંતને, નમો નમો નમ: આદિકર તીર્થકરને નમે નમે - પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરકમલ પુરુષવરગંધહસ્તિને, નમે નમેલકત્તમ લેનાથ, લેકહિતકરે, લેકપ્રદીપ લેકના, પ્રદ્યોતકર નમે અભયદાતા ચક્ષુદાતા, માર્ગદરતા તે; શરણદાતા બધેદાતાને નમો નમોધર્મદાતા ધર્મતણું, દેશના દેનાર; ધર્મનાયક ધર્મતણું, સારથી નમે ચાર ગતિ નાશ કરે, ધર્મચક્ર જે; તે પ્રવતે ધર્મચક્રવર્તીને નમઉત્તમ ને અપ્રતિહત, જ્ઞાન-દર્શન, તેહના જે ધારનારન, નમે નમે આત્માનાં આવરણે જેણે કર્યા દૂર, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy