SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪૮ પ્રશ્ન ૨૯૭. ભાષા આદિ ચાર વર્ગણાઓ કેટલા સ્પર્શી પરિણામવાળી હોય ? ઉત્તર ભાષા-મન-શ્વાસોચ્છ્વાસ અને કાર્યણ આ ચાર વર્ગણાઓ ચાર સ્પર્શવાળી-અગુરુ- લઘુ પર્યાયવાળી તથા સૂક્ષ્મ પરિણામી હોય છે. પ્રશ્ન ૨૯૮.પંચસંગ્રહના મતે આઠ વર્ગણાઓમાં કેટલા કેટલા સ્પર્શવાળી તથા પર્યાયવાળી જણાવેલ છે ? કઈ ? પંચસંગ્રહમાં ઔદારિક વૈક્રીય આહારક આ ત્રણ વર્ગણાઓ ગુરુ-લઘુ પર્યાયવાળી અને આઠ સ્પર્શી કહેલી છે અને બાકીની પાંચ તૈજસ-ભાષામન-શ્વાસોચ્છવાસ અને કાર્પણ અગુરુ લઘુ પર્યાયવાળી તથા ચાર સ્પર્શી જણાવેલ છે. ઉત્તર ઉત્તર પ્રશ્ન ૨૯૯. આ પરમાણુ પુદ્ગલ સ્કંધો વર્ણ-ગંધ-રસ કેટલા કેટલાથી યુક્ત હોય ? ૪ કયા . પરમાણુ પુદ્ગલ સ્કંધો સુગંધ-દુર્ગંધ બેગંધથી યુક્ત કાળો-લીલોલાલ-પીળો સફેદ પાંચ વર્ણથી યુક્ત તથા ડવો-તીખો-તૂરો-ખાટો અને મીઠો એ પાંચ રસથી યુક્ત હોય છે. પ્રશ્ન ૩૦૦.જીવો કયા સ્પર્શવાળા સ્કંધો ગ્રહણ કરે છે ? ઉત્તર તાત્પર્યાર્થ એટલે કે શરીર યોગ્ય સ્કંધો જીવો જે ગ્રહણ કરે છે તે આઠ સ્પર્શવાળા સ્કંધો જ ગ્રહણ કરે છે. તેમજ તૈજસ આદિ ગ્રહણ યોગ્ય વર્ગણાના સ્કંધો જે ગ્રહણ કરે છે તે ચાર સ્પર્શવાળા જ ગ્રહણ કરે છે. પ્રશ્ન ૩૦૧,રસાણુઓ કોને કહેવાય ? ઉત્તર પ્રશ્ન ૩૦૨,રસાણુઓનાં પર્યાયવાચી શબ્દો કયા કયા ? ઉત્તર ઉત્તર વિપાકથી અનુભવાય એવા રસનાં અણુઓ કે જે નાનામાં નાનો અંશ કે કેવળજ્ઞાનીઓ પણ જેના એકના બે ભાગ ન કરી શકે એવા અણુઓ તે રસાણુઓ કહેવાય છે. પ્રશ્ન ૩૦૩.આવા રસાણુઓ કર્મ સ્કંધોને વિષે કેટલા છે ? ઉત્તર રસાણુઓ-રસ વિભાગ-રસપરિચ્છેદ તથા ભાવઅણુ એ બધા પર્યાયવાચી શબ્દો ગણાય છે. આવા રસાળુઓ કર્મના એક એક સ્કંધોના પરમાણુઓને વિષે સર્વ જીવો કરતાં અનંતગુણ અધિક હોય છે. પ્રશ્ન ૩૦૪.જીવો કયા રસાણુઓવાળા પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરે છે ? Jain Educationa International આવા સ્કંધોના પ્રતિ એટલે દરેક પરમાણુને વિષે સર્વ જીવો કરતાં અનંતગુણા અધિક રસાણુઓ રહેલા છે તેવા સ્કંધોને સમયે સમયે જીવો ગ્રહણ કરે છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005277
Book TitleKarmgranth 05 by 04 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy