SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મગ્રંથ પમો ભાગ-૩ ૭૨૦. દારિક શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-દેશોન પૂર્વોડ વર્ષ - સતત બંધકાળ • અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત. ૭૨૧. વૈકીય શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ -અંતર મુહૂર્ત- સતત બંધકાળ - ૩ પલ્યોપમ. ૭૨૨. આહારક શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતર મુહૂર્ત- સતત બંધકાળ ૧ સમયથી અંતરમુહૂર્ત ૭૨૩. તૈજસ-શરીર-કાશ્મણ શરીરનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ અંતર મુહૂર્ત- સતત બંધકાળ- યુવબંધી હોવાથી ૧થી આઠમાં ગુણ.ના છઠ્ઠા ભાગ સુધી. ૭૨૪. ઔદારિક અંગોપાંગનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ-દેશોનપૂર્વ કોડવર્ષ- સતત બંધકાળ- ૩૩ સાગરોપમ. ૭૨૫. વૈક્રીય અંગોપાંગનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ- અંતરમુહૂર્ત- સતત બંધકાળ-૩ પલ્યોપમ. ૭૨૬. આહારક અંગોપાંગનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય ? ઉત્તર અબંધકાળ-અંતરમુહૂર્ત- સતત બંધકાળ. ૧ સમયથી અંતરમુહૂર્ત. ૭૨૭. પહેલાં સંધયણનો અબંધકાળ તથા સતત બંધકાળ કેટલો કેટલો હોય? ઉત્તર અબંધકાળ-દેશોનપૂર્વક્રોડ વર્ષ- સતત બંધકાળ ૩૩ સાગરોપમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy