SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ પ્રશ્ન ૮૦૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? તથા નવી કેટલી દાખલ થાય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિને અંત થાય. મેહનીય-૧: મિશ્ર મેહનીય. એક પ્રકૃતિ નવી દાખલ થાય છે. મેહનીય-૧ : સમ્યકત્વ મેહનીય. પ્રશ્ન ૮૦૭ ચોથા ગુણસ્થાનકે જીવવિપાકીની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય ? કઈ? ઉત્તર : ૬૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મેહનીય–૨૨, નામ-૧૯, ગોત્ર-૨, અંતરાય-૫ = ૬૪. મોહનીય–૨૨ : અપ્રત્યા. આદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ–૧૯ : પિંડ-૭, પ્રત્યેક-૧, ત્રસ–૭, સ્થાવર-૪ = ૧૯ પ્રશ્ન ૮૦૮ ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૯ પ્રકૃતિઓને અંત થાય છે. મેહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. નામ-પ : નરકગતિ, દેવગતિ, દુર્ભગ, અનાદેય, અચશ. પ્રશ્ન ૮૦૯ પાંચમા ગુરુસ્થાનકે જીવવિપાકની પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તરઃ ૫૫ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણય-૯, વેદનીય-૨, મોહનીય–૧૮, નામ-૧૪, ત્ર-૨, અંતરાય-૫ = ૫૫. મોહનીય–૧૮: પ્રત્યા. આદિ ૮ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. નામ-૧૪ : પિંડ-પ, પ્રત્યેક–૧, ત્રસ-૭, સ્થાવર-૧ = ૧૪. પિંડ-૫ : તિર્યચ-મનુષ્યગતિ, પંચે. જાતિ, ૨ વિહાગતિ. પ્રત્યેક-૧ : ઉચ્છવાસ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy