SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કર્મગ્રંથ-પ પ્રશ્ન ૭૦૬. છઠ્ઠા ગુણસ્થાનકે પરાવર્તમાન પ્રકૃતિએ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : ૫૪ પ્રકૃતિએ ઉદયમાં હોય છે. દર્શનાવરણય-૫, વેદનીય-૨, મેહનીય-૧૨, આયુષ્ય-૧, નામ-૩૩, ગોત્ર-૧ = ૫૪. મોહનીય–૧૨ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, અરતિ, શક, ૩ વેદ, સમ્યકત્વ મેહનીય. આયુષ્ય-૧ * મનુષ્પાયુષ્ય. શેત્ર-૧ : ઉચ્ચત્ર. નામ-૩૩ : પિંડ-ર, ત્રસ–૧૦. સ્થાવર-૩ = ૩૩. પિંડ-૨૦ : મનુષ્યગતિ, પશે. જાતિ, ઔદારિક-આહારક શરીર, ઔદારિક-આહારક અંગે પાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૨ વિહાગતિ. સ્થાવર-૩: અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૭૧૦ છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિએને અંત થાય? કઈ? ઉત્તર : પાંચ પ્રકૃતિઓને અંત થાય છે. દર્શનાવરણીય-૩ : થયુદ્ધત્રિક. નામ–૨ ઃ આહારક શરીર–અંગે પાંગ. પ્રશ્ન ૭૧૧. સાતમા ગુણસ્થાનકે ઉદયમાં પરાવર્તમાન પ્રવૃતિઓ કેટલી ? કઈ? ઉત્તર : ૪૯ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. દર્શનાવરણીય–૨, વેદનીય-૨, મેહનીય-૧૨, આયુષ્ય-૧, નામ-૭૧, ગેત્ર-૧ = ૪૯. નામ-૩૧ : પિંડ-૧૮, ત્ર-૧૦, સ્થાવર-૧ = ૩૧. પ્રશ્ન ૭૧૨. સાતમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૪ પ્રકૃતિને અંત થાય છે. મેહનીય–૧ : સમ્યકત્વ મેહનીય. નામ-૩ : છેલ્લા ત્રણ સંઘયણે. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy