SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રોત્તર ભાગ-૧ ઉત્તર : ૧૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. વેદનીય-૧, નામ-૧૪ = ૧પ. પ્રશ્ન ૬૦૩. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિને અંત થાય? કઈ? ઉત્તર : ૧૪ અથવા ૧૫ પ્રકૃતિને અંત થાય છે. વેદનીય–૧ : અશાતા વેદનીય અંત થાય અથવા ન થાય. નામ-૧૪ : પિંડ-૧૦, પ્રત્યેક-૧, સ્થાવર-૩ = ૧૪. પિંડ-૧૦ : છેલ્લા ૫ સંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભ વિહાગતિ. પ્રત્યેક-૧ : ઉપવાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્રશ્ન ૬૦. ચૌદમા ગુણસ્થાનકે પાપ પ્રકૃતિઓ ઉદયમાં કેટલી હોય? કઈ? ઉત્તર : એક પ્રકૃતિ ઉદયમાં હોય અથવા ન હોય. વેદનીય-૧ : અશાતા. ચૌદ ગુણસ્થાનકને વિષે પુણ્ય તથા પાપ પ્રકૃતિ સાથે બંધ આશ્રયી વર્ણન પ્રશ્ન ૬૦૫, એઘે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓની સંખ્યા બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૪૨ + પાપ પ્રકૃતિએ ૮૨ = ૧૨૪. પ્રશ્ન ૬૦૬. પહેલા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય ? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૯ + પાપ પ્રકૃતિએ ૮૨ = ૧૨૧. પ્રશ્ન ૬૦૭. બીજા ગુણસ્થાનકે પુણ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિએ ૩૮ + પાપ પ્રકૃતિએ ૬૭ = ૧૦૫. પ્રશ્ન ૬૦૮. ત્રીજા ગુણસ્થાનકે પુષ્ય તથા પાપ પ્રકૃતિઓ બંધાશ્રયી કેટલી કેટલી હોય? ઉત્તર : પુણ્ય પ્રકૃતિઓ ૩૪ + પાપ પ્રકૃતિઓ ૪૪ = ૭૮. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005274
Book TitleKarmgranth 05 by 01 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy