SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ ૧૩૭ ઉત્તર : મૂલ પાંચે ભાવો આ પ્રમાણે હોય છે : ઉપશમ ભાવ : ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. ક્ષાયિક ભાવ : ૪ થી ૧૪ ) ) ક્ષપશમ ભાવ : ૪ થી ૧૦ by p; ઔદચિક ભાવ : ૧ થી ૧૦ ,, પારિમાણિક ભાવ : ૧ થી ૧૧ , પ્રશ્ન ૧૪૮૮ આયુષ્ય કર્મને વિષે મૂલ પાંચ ભામાંથી કેટલા ભાવે હોય ? ઉત્તર : ૩ ભાવે હોય, તે આ પ્રમાણે ઃ ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતોને ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં હોય. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ,, પ્રશ્ન ૧૪૮૯ નામ કમને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હોય? કઈ રીતે જાણવા ? ઉત્તર : ત્રણ ભારે હોય છે. સાયિક ભાવ : સિદ્ધ ભગવંતેને જાણ. ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં જાણ. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ) છે પ્રશ્ન ૧૪૦૦ ગોત્ર કર્મને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હાય? ક્યા ક્યા? કઈ રીતે જાણવા? ઉત્તર : ૩ ભાવે હોય છે તે આ પ્રમાણે : ક્ષાયિક ભાવ : સિદ્ધ ભગવંતેને જાણ. ઔદયિક ભાવ : ૧ થી ૧૪ ગુણસ્થાનકમાં જાણુ. પરિણામિક ભાવ : ૧ થી ૧૪ ) ૦ પ્રશ્ન ૧૪૯૧, અંતરાય કર્મને વિષે મૂલ પાંચ ભાવમાંથી કેટલા ભાવે હોય? ઉત્તર : ચાર ભાવ હોય છે. ૧૦ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy