SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૧૪૬૩, ૩ વેદ, ૪ કષાય માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાગ ઘટે? ઉત્તર : ૩ ભાંગ ઘટે છે. (૧) ક્ષપશમ ઔદયિક પારિણમિક (૨) ઉપશમ ક્ષપશમ ઔદયિક પરિણામિક (૩) ક્ષાયિક ,, ,, પ્રશ્ન ૧૪૬૪, ૪ જ્ઞાન માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે ? ઘટે . ઉત્તર : ચાર ભાગા ઘટે છે. (૧) પશમ ઔદાયિક પરિણામિક. (૨) ઉપશમ પશમ , (૭) ક્ષાયિક , ' ' (૪) ઉપશમ , , પ્રશ્ન ૧૪૬૫. અજ્ઞાન માર્ગણામાં સાન્નિપાતિકના કેટલા ભાગ ઉત્તર : એક ભાગ ઘટે છે : (૧) ક્ષેપશમ ઔદયિક પરિણામિક. પ્રશ્ન ૧૪૬૬. સામાયિક-છેદો પસ્થાનીય-દેશવિરતિ-અવિરતિ એ ચાર માર્ગ શુઓમાં સાન્નિપાતિકના કેટલા ભાંગા ઘટે? ઉત્તર : આ ચાર માર્ગણાઓમાં સાન્નિપાતિકના ત્રણ ભાગા ઘટે છેઃ (૧) પશમ ઔદયિક પરિણામિક. (૨) ઉપશમ પશમ , , (૩) ક્ષાયિક ક્ષેપશમ , ; પ્રશ્ન ૧૪૬૭. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં સાન્નિપાતિકના કેટલા ભાંગ ઘટે ? ઉત્તર : ત્રણ અથવા બે ભાંગા ઘટે. (૧) ક્ષયે પશમ ઔદયિક પરિમાણિક (૨) ક્ષાયિક ક્ષપશમિક , ,, (૩) ઉપશમ , , , અથવા ન હોય, ત્યારે બે. Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy