SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૨ પ્રશ્ન ૧૩૪૨. સામાયિક ચારિત્ર માગણામાં ભાવના કેટલા ભેદો હોય ? ઉત્તર : ૩૩ ભેદ હોય છે. ઉપશમ ક્ષાયિક પશમ ઔદયિક પારિણમિક ૧ ૧ ૧૪ ૧૫ ૨ = ૩૩ પશમ ૧૪ : ૪ જ્ઞાન, ૩ દર્શન, પાંચ દાનાદિ લબ્ધિઓ, પશમ સમતિ, સર્વવિરતિ. ઔદયિક ૧૫ મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ લેશ્યા, ૩ વેદ. પ્રશ્ન ૧૩૪૩ છેદેપસ્થાપનીય ચારિત્ર માર્ગણામાં ભાવના કેટલા ભેદે ઘટે? ઉત્તર : ૩૩ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પારિણામિક ૧ ૧ ૧૪ ૧૫ ૨ = ૩૩ પ્રશ્ન ૧૩૪૪, પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં ભાવના કેટલા ભેદે ઘટે ? ઉત્તર : ૩૨ અથવા ૩૧ ભેદ ઘટે છે. ઉપશમ ક્ષાયિક ક્ષયે પશમ ઔદયિક પરિણામિક ૧/૨ ૧ ૧૪ ૧૪ ૨ = ૨/૩૧ ઔદયિક ૧૪ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, ૪ કષાય, ૬ વેશ્યા, પુરૂષદ, નપુંસકવેદ. તે પ્રશ્ન ૧૩૪પ. સૂમસંપ રાય ચારિત્રમાં ભાવના કેટલા ભેદ ઘટે? ઉત્તર : ૨૧ ભેદ ઘટે છે. અથવા ૨૨ ભેદો ઘટે. ઉપશમ ક્ષાયિક ક્ષપશમિક ઔદયિક પરિણામિક ૧/૨ ૧ ૧૩ ૪ ૨ = ૨૧૨ ક્ષેપશમ ૧૩ : ૪ જ્ઞાન, ૩ દર્શન, ૫ દાનાદિ લબ્ધિ, સર્વવિરતિ, ઔદયિક ૪ : મનુષ્યગતિ, અસિદ્ધપણું, શુકલ લેશ્યા, લોભકષાય. આ પ્રશ્ન ૧૩૪૬. યથાપ્રખ્યાત ચારિત્રમાં ભાવેના કેટલા ભેદે ઘટે? કયા ? Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005273
Book TitleKarmgranth 04 by 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherFulabhai Ranchodbhai Parivar
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy