________________
૫૧
પ્રશ્નોત્તરી જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૧ આયુષ્ય - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૮ પ્ર. ૧૭૨. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ?
ઉ : નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : સંજ્વલન લોભ પ્ર. ૧૭૩. દશમા ગુણસ્થાનકે બંધમાં કરેલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉઃ દશમા ગુણસ્થાનકે બંધમાં ૧૭ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય - ૦ નામ - - ૧ ગોત્ર
અંતરાય પ્ર. ૧૭૪. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? ઉઃ દશમા ગુણસ્થાનકના અંતે ૧૬ પ્રકૃતિઓનો અંત થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫=૧૬ પ્ર. ૧૭૫. ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકમાં બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ: ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકમાં બંધમાં ૧ પ્રકૃતિ હોય છે. વેદનીય-૧ : શાતાવેદનીય
પ્ર. ૧૭૬. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે? કઈ કઈ? આ ઉઃ તેરમા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય પ્ર. ૧૭૭. ચૌદમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધમાં હોય છે?
ઉ : ચૌદમાં ગુણસ્થાનકે એકપણ પ્રકૃતિ બંધમાં હોતી નથી માટે તેને અબંધક ગુ સસ્થાનક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org