________________
2)
મણનાણિ સગ જયાઈ સમઈય છેય ચઉ દુન્નિ પરિહારે । કેવલ ગિ દો ચરમા-જયાઈ નવ મઈસુઓહિ દુર્ગં ॥ ૧૯ ||
ભાવાર્થ :
મન:પર્યવજ્ઞાનીને ૭ ગુણસ્થાનક ૬ થી ૧૨ હોય, સામાયિક છેદોસ્થાપનીય ચારિત્રમાં ૬ થી ૯ ૪ ગુણસ્થાનક હોય, પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં ૬-૭ ગુણસ્થાનક હોય, કેવલજ્ઞાન તથા કેવલદર્શન માર્ગણામાં ૧૩-૧૪ એ બે ગુણસ્થાનક હોય, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન એ ૪ માર્ગણામાં ૪ થી ૧૨ એમ ૯ ગુણસ્થાનકો હોય છે. || ૧૯ ||
મન:પર્યવજ્ઞાનમાં બંધ-સ્વામિત્વનું વર્ણન
પ્ર. ૩૬૯. ઓઘે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ : ઓથે બંધમાં ૬૫ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
મોહનીય
ગોત્ર
૫
૧૧
૧
-
Jain Education International
દર્શનાવરણીય ૬
૧
પ = ૬૫
આયુષ્ય
અંતરાય
નામ-૩૪ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૪ પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-આહારક- તૈજસ-કાર્મણ શરીર, વૈક્રિય-આહારક-અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪-વર્ણાદિ, શુભ વિહાયોગતિ અને દેવાનુપૂર્વી
પ્રત્યેક-૬ : પરાધાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ અને ઉપઘાત સ્થાવર-૩ : અસ્થિર, અશુભ અને અયશ
૫
પ્ર. ૩૭૦. પ્રમત્ત ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ : છઠ્ઠા ગુણસ્થાનકે બંધમાં ૬૩ પ્રકૃતિઓ હોય છે.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
૬
મોહનીય
૧
ગોત્ર
૫ = ૬૩
નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
૧૧
૧
પ્રશ્નોત્તરી
વેદનીય
નામ
આયુષ્ય
અંતરાય
-
For Private & Personal Use Only
વેદનીય
નામ
ર
૩૪
ર
૩૨
www.jainelibrary.org