SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩૯૯. : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય ? ઉ. : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પરાવર્તમાન રૂપે બંધાય તો ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૦.: સુભગ, સુસ્વર, આદેય પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય ? ઉ. સુભગ, સુસ્વર, આદેય પરાવર્તમાન રૂપે બંધાય તો ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૧.: સ્થિર, શુભ, યશ પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ.: સ્થિર, શુભ, યશ પરાવર્તમાન રૂપે બંધાય તો ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૨. : સ્થાવર-સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ? ઉ.: સ્થાવર-સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ ૧લા ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૪૦૩. દુર્ભગ, દુસ્વર, અનાદેય પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. દુર્ભગ, દુસ્વર, અનાદેય પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૪. અસ્થિર, અશુભ, અયશ પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. અસ્થિર, અશુભ, અયશ પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૫. જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ સતત ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે ? છે. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ સતત ઉદયમાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. પ્ર.૪૦૬. દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૯ પ્રકૃતિઓ સતત ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે? ઉ. દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૯ પ્રકૃતિઓ સતત ઉદયમાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. ૧૫૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy