SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ ? ઉ. : સત્યાશી. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૧૮, આયુષ્ય-૨, નામ-૪૪, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ મોહનીય. નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસકાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્ર. ૨૭૦. : પાંચમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. નામ-૨ : પિંડપ્રકૃતિ-૧ : તિર્યંચગતિ, પ્રત્યેક-૧ : ઉદ્યોત. આયુષ્ય-૧ : તિર્યંચ આયુષ્ય. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૭૧. : ઉદીરણામાં પાંચમાના અંતે નવી દાખલ કેટલી થાય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. ૨૭૨. : છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? પ્ર. ઉ. : એક્યાસી. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૧૪, આયુષ્ય-૧, નામ-૪૪, ગોત્ર-૧, અંતરાય-૫. મોહનીય-૧૪ : સમ્યક્ત્વ મોહનીય, સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૬, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૬ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ શી૨, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન-૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, આહા૨ક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. એસા પતિગૂણા વેયણિયાહારજુઅલ થીણતિનં । મણુયાઉ પમાંતા અજોગિ અણુદી૨ગો ભગવં ॥ ૨૪ ॥ Jain Education International ૧૩૫ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy