SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ પાને ૮૫૦ મેં-હિલ મોચી નામની વનસ્પતીમાં-મસ્યાગી-મસ્યાક્ષી જળબ્રાહ્મી, બ્રાહ્મી-હિંદીમે-હુરહુલ-તેના કુલાદિ કહેલ છે. પાને ૮૫૦ મેં_એટીગણ નામની શાકની વનસ્પતિમાં-કુર્કટ, કુકુટએવું પણ નામ છે. પાને ૮૫૫ મેં–ગભીક શાકને–ગોજિહવા કહેલ છે. (શ્લેકમાં) પાને ૮૬૪ મેં–ગુજરાતીમાં-કડવી તુંબડી–તેને રાજપુત્રી, ન પાત્પના કહેલ છે. પાને ૮૬૯ મેં-ગુજરાતીમાં-તાસંતિ–એ નામની વનસ્પતિ શાકની તેને બંગ ભાષામાં શંશા કહેલ છે. પાને ૮૭૦ મેં–ગુજરાતીમાં—ચિભડાં, રાજગર, કોઠીંબા-સંસ્કૃતમાં-મૃગેશ્ર્વર, મૃગાક્ષી, મૃગાદની, કપિલાક્ષી, મૃગેક્ષણ, ચિત્રા, મૃગ ચિલિંટા, દેવી એવાં નામ લેકમાં કહ્યાં છે. પાને ૮૭૩ મેં–કલિંગાને—ગુજરાતીમાં–તબ્બયને–માં સફળ કહેલ છે. પાને ૮૮૯ મેં–ભીંડાને-ચતુષ્પદ કહેલ છે. પાને ૮૯૩ મેં–ગુજરાતીમાં–ગુવાર–સંસ્કૃતમે-ગોરાણી કહેલ છે. પાને ૯૦૦ મેં–લસણને–સ્વેચ્છકન્દ કહેલ છે. પાને ૯૧૦ –રતાળુને—લૌહિત, લોહિતાલું કહેલ છે. પાને ૯૧૧ મેં–હસ્તિકણ–ગજકર્ણ—એ કંદના નામ છે. પાને ૯૧૩ મેં–મહિષકન્દ, ભેંસકન્દ–કહેલ છે. પાને ૯૧૪ મેં–હસ્તિકંદ, ગજકન્દ, નાગકદ, કોળકન્દ, કહેલ છે. પાને ૧૫ મેં–ગુજરાતીમેં–વાહી કન્દ–સંસકૃતમે–વારાહીદ મરાઠીમેદુકકન્દ–ગુજરાતીમાં સુઅરીયા-તેનાં નામમાં–વારાહી, કરી. કડકન્યા, વિશ્વન કાંતા, વરાહી, કૌમારી, ત્રિનેત્રા, બહાપુરી, કન્યા, સૂકરકન્દ, શબરકત્વ, બ્રાહ્મીકન્દ, વરાહકન્દ, સુકકન્દ ( એ બધા કદનાં નામ છે. ) પાને ૯૧૬ મેં–વિશુકંદ; ધરણીન્દ કહેલ છે. - પાને ૯૧૯ મેં–ચંડાળદ કહેલ છે. પાને ૯૨૦ મેં–લક્ષ્મણ, પત્રકન્દ, પુત્રદા, નાગિની ઇત્યાદિ કન્દમાં નામ કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy