SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રી પ્રકાર પ્રહનમાળા–ભાગ ૬ ઠ્ઠો. નિશ્ચયનયથી તે જે દ્રવ્ય, જે પદાર્થ, પરમાણુ જે જે સ્વરૂપે (મૂળપર્યાયે) જે જે ભાવે હોય તે નિત્ય છે. ધીવ્ય છે. અર્થાત્ પરમાણુઓની મૂળ પર્યાય નિશ્ચયન પાલટતી નથી. પ્રશ્ન ૧૯–આ વિષે દિગંબર મતને શે અભિપ્રાય છે તે જણાવશે ? ઉત્તર–હાજી, સાંભળે, “દિગંબર જૈન” એ નામનું માસિક પત્ર, વર્ષ ૧૫ મું, અંક ૯ મે, સવંત ૧૯૭૮ ના અષાઢ માસના અંકમાં “પત્ દ્રવ્યકી આવશ્યકતા ઓર સિદ્ધ ” એ નામના લેખમાં પૃષ્ટ ૧૧ મે લખ્યું સબસે છોટે મેં છોટે પુદ્ગલ અણુ કે જિસકા ફિર ખંડ નહીં હો સકે ઉસે બુદ્ધિશે વિચારે ઉસિકા નામ પરમાણુ હૈ, એસે પરમાણુ ભી સ્પર્શ, રસ, ગંધ, વર્ણવંત રહતે હૈ કોંકિ કિસી વસ્તુ કે ગુણ કભી નષ્ટ નહીં હે સક્ત ? જબ કિ ઈન પરમાણુઓમેં સ્નિગ્ધતા, રૂક્ષતા સદા સ્વાભાવિક રહતી હૈ તે વે એક દૂસરે મિલા કરતે હૈં ઓર દે, તીન, ચાર સંખ્યાત અસંખ્યાત અનંતકી સંખ્યામેં મિલ જાતે હૈં એસી બન્ધરૂપ દશામેં ઉન્હેં કંઈ કહેતે હૈ અબ આપ સચ સકતે હૈં કિ પરમાણુડી અસલી પુદ્ગલ હૈ. પાને ૧૨ મે–પદાર્થોમેં ગુણ હેતે હૈ ઔર ગુણવહી હૈ જો પદાર્થોને કભી અડદા [અળગા] નહીં તે સદા સહભાવી રહેતે હૈ અતઃ અગ્નિકા ઉષ્ણતાકે સાથ, અવકા જ્ઞાનકે સાથ જૈસા સમ્બન્ધ હૈ વસાહી ગુણ ગુણીકા સમ્બન્ધ હૈ. ભી અસા નહીં હો સકતા કિ અગ્નિકી ઉષ્ણતા તે આપ રફખે ઓર અગ્નિક મેં અપને પાસ રફખૂ ઇસી પ્રકાર યહ ભી નહી હો સક્તા કિ આપકા જ્ઞાન મેરી શૈલીમેં રબા રહે ઓર આપ ઘરપર બૈઠે રહે બસ ! ઇસી પ્રકાર સ્પર્શ, રસ આદિ ગુણાંક પુદ્ગલસે સમ્બન્ધ હૈ. શ્રી સ્વામી કુંદકુન્દ મુનીને કહા હૈ કિ યા વિના જ , દિ दब्व विणा ण संभवदि । अव्वदिरित्तो भाव्यो, दव्यगुणाणं हबदि तह्या ॥ ભાવાર્થ –વ્યકે વિના ગુણ નહીં એર ગુણેકે વિના દ્રવ્ય નહિં હેતે ઈસ લિયે દ્રવ્ય ઓર ગુણેક અવ્યતિરિક ભાવ હૈ કહનેક અભિ પ્રાય યહ હ કિ પુદ્ગલકે સ્પર્શ રસ આદિ ગુણ કભી નષ્ટ નહીં હસો . ઈસસે ઉસકા આગામી કાલમેં કાયમ રહના સ્પષ્ટ તથા સિદ્ધ હેતા હૈ ! સારાંશ? પુદ્ગલ થે, હૈ, ઓર રહેશે ઈસી કારણ પુદ્ગલ પદાર્થ સત્ હૈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005265
Book TitlePrashnottar Mohanmala Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages576
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy