SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ ચાગીન્દ્વન્દેવવિરચિત [ होडा पह तदनन्तरं द्रव्यगुणपर्यायनिरूपणमुख्यत्वेन सूत्रत्रयं कथयति । तद्यथा५६) अप्पा जणियउ केण ण वि अप्पे जणिउ ण कोइ । दव्व - सहावे णिच्चु मुणि पज्जउ विणसई होइ ॥ ५६ ॥ आत्मा जनितः केन नापि आत्मना जनितं न किमपि । द्रव्यस्वभावेन नित्यं मन्यस्व पर्याय: विनश्यति भवति ॥ ५६ ॥ आत्मा न जनितः केनोपि आत्मना कर्तृभूतेन जनितं न किमपि, द्रव्यस्वभावेन नित्यमात्मानं मन्यस्व जानीहि । पर्याय विनश्यति भवति चेति । तथाहि । संसारिजीवः शुद्धात्मसंविच्यभावेनोपार्जितेन कर्मणा यद्यपि व्यवहारेण जन्यते स्वयं च शुद्धात्मसंवित्तिच्युतः सन् कर्माणि जनयति तथापि शुद्धनिश्वयनयेन शक्तिरूपेण कर्मकर्तृभूतेन नरनारका दिपर्यायेण न जन्यते स्वयं चकर्म नोकर्मादिकं न जनयतीति । आत्मा पुनर्न केवलं शुद्धनिश्वनयेन व्यवहारेणापि न च जन्यते न च जनयति तेन कारणेन द्रव्यार्थिकनयेन नित्यो भवति, पर्यायार्थिकनयेनोत्पद्यते विनश्यति चेति । अत्राह शिष्यः । मुक्तात्मनः आथा-५६ अन्वयार्थ:-[ आत्मा ] आत्मा [ केन अपि ] अधथी पशु [ न जनितः अपि ] उत्पन्न थये। नथी अने [ आत्मना ] आत्माथी [ कं अपि | अर्ध पशु उत्पन्न थयु नथी; [ द्रव्य स्वभावेन ] द्रव्यस्वभावथी आत्माने [ नित्यं मन्यस्व ] नित्य लगे, भने [पर्यायः ] पर्याय [ विनश्यति भवति ] विनाशिङ छे (नाश या छे भने उत्पन्न थाय छे.) ભાવાઃ—સ*સારી જીવ શુદ્ધઆત્માની સવિત્તિના અભાવથી ઉપાર્જન કરેલા કર્મથી જો કે વ્યવહારથી ઉત્પન્ન થાય છે અને પોતે શુદ્ધઆત્માની સ`વિત્તિથી શ્રુત થયે! થકા કર્મને ઉત્પન્ન કરે છે તાપણ શુદ્ધ નિશ્ચયનયથી શક્તિરૂપે કરૂપ કર્તા વડે નરનારકાદિ પર્યાય રૂપે ઉત્પન્ન થતા નથી અને પેાતે કનેાકર્માદિકને ઉત્પન્ન કરતા નથી. વળી આત્મા પાતે કેવલ શુદ્ધ નિશ્ચયનયથી નહિ પરંતુ વ્યવહારથી પણ ઉત્પન્ન થતા નથી અને ઉત્પન્ન કરતા નથી તે કારણે દ્રવ્યાર્થિકનયથી આત્મા નિત્ય છે, પર્યાયાર્થિકનયથી આત્મા ઊપજે છે ને નાશ પામે છે. Jain Education International અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ—મુક્તઆત્માને ઉત્પાદવ્યય કઈ રીતે ઘટી શકે ? તેના પરિહાર(૧) આગમ પ્રસિદ્ધ અગુરુલઘુગુણની હાનિવૃદ્ધિની અપેક્ષાએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005264
Book TitleParmatma Prakash
Original Sutra AuthorN/A
AuthorAmrutlal M Zatakiya
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1980
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy