SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ થાય છે એ પર્યાય પરદ્રવ્યથી નથાય, નિમિત્તથી ન થાય, પોતાના દ્રવ્યથી પણ ન થાય પણ પર્યાયની ચેાગ્યતારૂપ જન્મક્ષણે સ્વકાળથી પર્યાય થાય છે. ૧૬૨૪ પ્ર. શુદ્ઘનયના પક્ષ થયા છે એટલે શું ? ૬. શુદ્ઘનયના પક્ષ એટલે એને શુદ્ધાત્માની રુચિ થઇ છે. અનુભવ હજુ થા નથી પણ રુચિ એવી થઈ છે કે તે અનુભવ કરે જ, પણ એ કાંઈ ધારીને સતાષ કરવાની વાત નથી. એ જીવને એવુ નાયકનું જોર વીર્યમાં વર્તે છે. Jain Education International રાજા રાણાને પડિત શાણા હતા, ચાલી નીકળ્યા મૂકીને ઘરખાર જો; મૂરખ કે ડાહ્યો અમર દીઠા નહિ, માટે કરજે ઉર વિષે વિચારજો, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy