SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ તે રસિયા મન વસિયા વિનયચંદ્રજીને જી, સો માંહે મિલૈ જોયાં એક કૈ દોય હો ! હા. || || ૭ || શ્રી ઉપાસકદશાંગ સૂત્ર સજ્ઝાય ।(૭) (ઢાલ-વિછિયાની) હવે સાતમો અંગ તે સાંભલો, ઉપાસકદશા નામે ચંગ રે । શ્રમણોપાસકની વર્ણના, જસુ ચંદપન્નત્તિ ઉપાંગ રે || ૧ || મન લાગો મોરો સૂત્રથી, એ તો ભવ વૈરાગ તરંગ રે । રસ રાતા જ્ઞાતા ગુણ લહૈ, પરમારથ સુવિહિત સંગ રે । મન. ॥ ૨ ॥ ઇણ અંગે સુયબંધ એક છે, અધ્યયન ઉદ્દેશ વિચાર રે દસ દસ સંખ્યાયે દાખવ્યા, પદ પણ સંખ્યાત હજાર રે । મન. II ૩ || આનંદાદિક શ્રાવક તણો, સુણતાં અધિકાર રસલા રે । રસ લાગે જાગે મોહની, શ્રોતા જનને તતકાલ રે || મન. | ૪ || શ્રોતા આગલ તો વાંચતાં, ગીતારથ પામે રીઝ રે । । જે અર્ધદગ્ધ સમજૈ નહીં, તેહશું તો કરવી ધીજ રે । મન. ॥ ૫ ॥ દસ શ્રાવક તો ઇહાં ભાષિયા, પણ સૂત્ર ભણ્યો નહીં કોય રે । તે માટે શુદ્ધ શ્રાવક ભણી, એક અ૨થની ધારણા હોય રે । મન. II ૬ સાચો હોય તે પ્રરુપિયે, નિઃશંકપણોં સુજગીશ રે । કવિ વિનયચંદ્ર કહૈ સ્યું થયો, જો કુમતિ કરસ્કે રીસ રે ।। મન. II 9 II શ્રી અંતગડદશાંગ સૂત્ર સજ્ઝાય ।(૮) (ઢાલ-વીર વખાણી રાણી ચેલણાજી, એ દેશી) આઠમો અંગ અંતગડદશાજી, સુણી કરો કાન પવિત્ર ! અંતગડ કેવલી જે થયાજી, તેહના ૨ે ઇહાં આઠ ચિરત્ર આઠમો અંગ અંતગડદશાજી || ૧ || કર્મ કઠિન દલ ચૂરતાજી, પૂરતા જગતની આશ । જિનવર દેવ ઇહાં ભાષતાજી, સાસતા અર્થ સુવિલાસ; આ. | ૨ || સકલ નિક્ષેપ નય ભંગથીજી અંગના ભાવ અભંગ । સહજ સુખરંગની તલ્પિકાજી, કલ્પિકા જાસ ઉવાંગ; આ, ॥ ૩ I' એક સુયબંધ ઇણ અંગનો જી, વર્ગ છે આઠ અભિરામ । આઠ ઉદેશા છે વીજી, સંખ્યાતા સહસ પદ ઠામ; આ. ॥ ૪॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005257
Book TitleJain Gita Kavyono Parichay
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2001
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy