SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચારોનું વર્ણન પહેલા સામાન્ય આવ્યું. હવે અહીંથી શ્રાવકને લગતા ખાસ અતિચારનું વર્ણન આવે છે સમ્યકત્વમૂલ જીવાદિ નવતત્વના યથાર્થ રહસ્યનું શ્રદ્ધાનપ્રતીતિ. ગેગો=સાપ, નાગદેવ. પાદર દેવતા=ગામની દેવી. વિનાયક= ગણપતિ. જુજુઆ=જુદાં જુદાં. આતંક=પીડા. જીરાઉલા=અન્યમતિ દેવ. વિશેષ. ભરડા=બ્રાહ્મણ, લિંગીયા વેશ ધારી. દરેવેશ ફકીર. ભુલાવ્યાભોળવાઈ ગયા. સંવત્સરી=મૃતક પાછળ વાર્ષિક મરણ તિથિએ બ્રાહ્મણ ભોજન અગર જ્ઞાતિ ભેજન આદિત્યવાર=વિવાર. અજાણતાં થાપ્યાં= અજાણુ માણસે એ સ્થાપેલા વ્રત વગેરે. પાનું ૩૯ : મહાસતીસાધ્વી. મહાત્મા=સાધુ, મુનિરાજક્ષીણવચન=દીન વચન. ઘાવ ઘાયે=આકરા પ્રહાર કર્યો, સખ્ત મારુ માર્યો. નિલ છન કાન, નાક વિંધવા, ઘોડા બળદને ખસી કરવી. તાવડે તડકે. સાહતા=ઝાલતાં, પકડતાં. વિહ્યા છુટા પાડયાનિર્બસપણું નિયપણું, ઘાતકીપણું. પાનું ૪૦ : લુગડાં ધોયાં હાયાં. અનર્થ =કષ્ટ, નુકસાન. થાપણ મેસે=પિતાને ત્યાં મુકેલી થાપણને ઈન્કાર, પચાવી પાડવું. પાનું ૪૧ : વહેરીખરીદ કરી. સંબળ=ભાતું. વરસ્ય= છેતર્યો. કલત્ર=સ્ત્રી, પત્ની. વંચીછેતરી, ઠગી. અપરિગૃહિતા–વેશ્યાઈત્તર પરિગૃહિતા=હા કાળ માટે રાખેલી સ્ત્રી. ઘરઘરણું=નાતરાં, પુનર્લગ્ન. અનંગ કીડા=વ્યવહાર વિરૂદ્ધ અંગે વડે કામ કીડા કરવી. અતિકમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર–આ ચારે દેષ એક એકથી ચઢિયાતા છે : દ્રષ્ટાંત ઃ કઈ માણસને રાત્રિ જનનું પચ્ચક્ખાણ હોય અને તે માણસને રાત્રે ખાવાની ઈચ્છા થાય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy