SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ આદ્ય તપ વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દ્વિવસને વિષે સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સિવ ું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૧૮] અભ્ય તર તપ : છ ભેદ પાયચ્છિત્ત વિષ્ણુઓ, વેયાવચ્ચ તહેવ સજઝાએ, ઝાણું ઉસ્સગ્ગા વિ અ, અબ્સિતર તવા હાઈ. સુધુ પ્રાયશ્ચિત્ત પડીવયું નહી. અલે!યણ તણી સુધી ટીપ કીધી નહી'. સુધા તપ પહેાંચાડયો નહી. સાત ભેઢે વિનય ન કીધે.. દસ ભેદે વૈયાવચ્ચ ન કીધેા. પંચવિધ સજઝાય ન કીધેા, કષાય વાસરાજ્યે નહીં. દુઃખક્ષય ક ક્ષય નિમિત્તે કાઉસ્સગ્ગ ન કીધો. શુક્લ ધ્યાન, ધર્મ ધ્યાન ધ્યાયા નહીં. આ ધ્યાન તથા રૌદ્ર ધ્યાન વ્યાયાં. અભ્ય તર તપ વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂક્ષ્મ, ખાદર, જાણતાં, અજાણતાં હુએ હેાય તે વિ હું મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૧૯] વીર્યાચારે ત્રણ અતિચાર. અણુિગ્રહિઅ અલવીરિઓ, પરમઇ જે જડુત્ત-માઉત્તો, તું જઈ અજહા—થામ, નાર્થે વીરિયાયારા. મનાવીય ધર્માં ધ્યાન તણે વિષે ઉધમ ન કીધેા. પડિમણે દેવપૂજા ધર્માનુષ્ઠાન દાન શીલ તપ ભાવના છતી શક્તિએ ગેાપવી. આળસે ઉદ્યમ ન કીધેા. બેઠા પશ્ચિમનું કીધું. રૂડાં ખમાસમણાં ન દીધાં. વીર્યંચાર વ્રત વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસને વિષે સૂફમ, ખાદર, જાણતાં, અજાણતાં હુએ હાય તે સિવ હું મને વુચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. [૨૦] પડિસિદ્ધાણુ કરણે, કિચ્ચાણ-મકરણે પડિમણ', અસદહશે અ તહા, વિવરીય–પણાએ અ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy