SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ તથાકે તઃ પન્નર અતિચાર ઇંગાલકÀ, વણુકમ્મુ, સાડીકમ્મે, ભાડીકમ્મે, ફેડીક મે—એ પાંચ- ક†; દંત વાણિજ્ય, લક્ખ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિષ વાણુજ્ય, કેશ વાણિજય-એ પાંચ કુવાણિજ્ય; જ તપિલ્લણ કમ્મે, નિલ્લ છણુ કમ્મે, દવગ્નિ દાવયા, સરદહ તલાય સાસણયા, અસઇ પાસયા, એ . પાંચ સામાન્ય. એ પંદર કર્માદાન માંહે જે કાંઇ કીધાં, કરાવ્યાં, અનુમેઘાં, અનેરા જે કાંઈ સાવદ્ય કર્મ સમાચર્ચા' હાય : સાતમે ભેગાપભાગ વ્રત વિરમણુ વિષઝંએ અને જે કોઇ અતિચાર પક્ષ દિવસ માંહી સૂક્ષ્મ, બાદર, જાણતાં, અજાણતાં હુએ હોય તે સિવહુ' મને વચને કાયાએ કરી મિચ્છામિ દુક્કડ’ [૧૧] સાતમે અન દંડ વિરમણ વ્રતે પાંચ અતિચાર. કલ્પે કુકકુઇએ, માહિર અહિગરણ—ભાગ અઇોિ, દ ડમ્મિ અણુઠ્ઠાએ, તઇય'મિ ગુણુબ્તએ નિર્દે અનથ દડ તે કહિયે, જે કામકાજ પાખે સુધા પાપ લાગ્યાં. ·મુખ, હાસ્ય, ખેલ, કુતૂહલ અંગ કુચેષ્ટા કીધી. નિરર્થક લેાકને કણ્ ગાડા વાડી, ગામાંતરે કમાવાની બુદ્ધિ કીધી. કણકુ વસ્તુ ઢાર લેવરાવ્યાં. અનેશ પાપ ઉપદેશ કીધા. કાશ, કુહાડા, રથ, ઉખલ, મુશળ, ઘર, ઘટી પ્રમુખ સજ્જ કરી મેલ્યાં, માગ્યાં, આપ્યાં. અધોલે, નાણે, પગ ધાયણે, ખાળે પાણી ઢોળ્યાં, અથવા ઝીલણાં ઝીલ્યાં. જુગટુ' રમ્યા. નાટક પેખણુક જોયાં. પુરુષ સ્ત્રીના રૂપ શુંગાર વખાણ્યા. રાજકથા, દેશકથા, ભાજનકથા, સ્ત્રીકથા, પરાઇતાંત કીધી. કશ વચન બેલ્યા. સભૈડા લગાડયા. શરભ, કૂકડા, પ્રમુખ ઝુઝતાં જોયાં, કલહ કરતાં જોયા. લાકતણી ઉપાના કીધી. સુખ, કીતિ દેશ લઇ ચિંતવી. લુણ, પાષાણુ, માટી, કણ, કપાસીયા, કાજ વિષ્ણુ ચાંપ્યાં. તે ઉપરે બેઠા. આળી વનસ્પતિ ચૂંટી. ગીઠા કાષ્ટ તણા વણિજ કીધાં. છાશ, પાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy