SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ (૧) અજ્ઞાન (૨) ક્રોધ (૩) મદ (૪) માન (૫) લેભ (૬) માયા (૭) રતિ (૮) અરતિ (૯) નિદ્રા (૧૦) શેક (૧૧) અસત્ય વચન (૧૨) ચોરી કરવાપણું (૧૩) મત્સર-અદેખાઈ (૧૪) ભય (૧૫) પ્રાણીવધહીંસા (૧૬) પ્રેમની રમત (૧૭) પરિચય (૧૮) હાસ્ય. અરિહંત ભગવાનને ૩૪ અતિશય-અદ્દભૂત ગુણ હોય છે જેમાં ૧ થી ૪ઃ ચાર અતિશયઃ સહજ અતિશય અથવા મૂળ અતિશય કહેવાય છે તે સહજ-મૂળ-સ્વાભાવિક જન્મથીજ હોય છે. પ થી ૧૫ઃ અગિયાર અતિશય કક્ષય જ-અતિશય કહેવાય છે. તેમાં ૬ થી ૧૨ માં જણાવેલા રેગ વગેરે ૭ ઉપદ્ર તે ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા ૨૫ જન સુધી ન હોય. ૧૬ થી ૩૪ : ઓગણુશ અતિશય દેવકૃતઅતિશય કહેવાય છે. કેમકે કે દેવતાઓ કરે છે. ૧. પ્રભુનું શરીર અનંત રૂપમય, સુગંધમય, નિગી, પરસેવા રહિત, મળ રહિત હાય. ૨. પ્રભુનું લેહી તથા માંસ, ગાયના દૂધ સમાન ઘળાં તથા દુર્ગધ વગરના હેય. ૩. આહાર તથા નિહાર ચર્મ ચક્ષુથી અદશ્ય હેય. ૪. શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય. ૫. કેવળજ્ઞાન થયા પછી જન પ્રમાણુ સમવસરણ દેવોથી રચાય તેમાં મનુષ્ય, દેવ તથા તિર્યંચ કેડા કેડી સમાય છતાં પણ તેમને બાધા થાય નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy