SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ દશમા ગણધર મેતાય પરલેાકચર્ચા તે બધાને દીક્ષિત થયેલા સાંભળીને મેતાયેં વિચાયું” કે ‘હુ' પણુ ભગવાનની પાસે જાઉ, વંદના કરુ' અને સેવા કરું.' અને તે ભગવાનની પાસે આવ્યે . (૧૯૪૯) જાતિ-જરા-મરણથી મુક્ત એવા ભગવાનને સજ્ઞ-સČદશી હાવાથી તેને મેતય - કૌણ્ડિન્ય’ એમ નામગેાત્રથી આમ ત્રણ કર્યું. (૧૯૫૦) સàહ અને તેને કહ્યું કે તને પરલેાક છે કે નહિ એવા સંદેહ છે. તે વેદના વિજ્ઞાનઘન દ્વૈતેખ્યો મૂતમ્ય '' ઇત્યાદિ પરસ્પર વિરોધી વાકચો સાંભળ્યાં પલાક વિશેના છે તેથી તને સશય થવા સ્વાભાવિક છે. પણ તે વેદવાકડ્યોનો ખરા અર્થ તું જાણતા નથી તેથી જ તને સ`શય થાય છે. તેનો ખરો અર્થ હું તને ખતાવું છું તેથી તારા સંશય દૂર થઈ જશે. (૧૯૫૧) તને એમ લાગે છે કે ગાળ, ધાવડી આદિ મદ્યનાં અગેા-કારણેાથી મદધ જેમ ભિન્ન નથી તેમ પૃથ્વી આદિ ભૂતાથી ચતન્યધમ પણ જો ભિન્ન ન હાય તેા પરલેાક માનવાનું કાંઇ કારણ રહેતુ નથી, કારણ કે ભૂતના નાશ સાથે ચતન્યનેા પણ નાશ થઈ જ જાય છે, પછી પરલેાક શા માટે અને કાનો માનવા ? જે ધમ જેનાથી અહિન્ન હેાય તે ધર્મ તેના નાશ સાથે નષ્ટ થઈ જ જાય છે. જેમ પટનો ધ શુકલત્વ તે પટથી અભિન્ન છે તેથી પટનો નાશ થવાથી તેનો પણ નાશ થઈ જાય છે, તેમ ભૂતાનો ધર્મ ચૈતન્ય જો ભૂતાથી અભિન્ન હોય તે ભૂતના નાથ સાથે તેનો પણ નાશ થઈ જ જાય; એટલે પછી પરલેાક માનવાની આવશ્યકતા રહેતી નથી. (૧૯૫૨) ભૂતધમ ચૈતન્યતા, ભૂતા સાથે નાશ અને જો ચૈતન્યને ભૂતાથી ભિન્ન માનીએ તેા પણ પરલેાક માનવાની આવશ્યકતા નથી, કારણ કે તે ભૂતેથી ઉત્પન્ન થતુ. હાવાથી અનિત્ય ભૂતથી ઉત્પન્ન ચૈતન્ય છે. જેમ અરણીથી ઉત્પન્ન થનાર અગ્નિ વિનાશી છે તેમ ભૂતાથી ઉત્પન્ન થનાર ચેતન્ય પણ વિનાશી ડાવુ' જોઈ એ. એટલે તે ભલેને ભૂતેથી ભિન્ન હોય છતાં નષ્ટ થઈ જશે, પછી પરલેાક અનિત્ય છે (૧૯૫૩) કાનો માનવા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy