SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અચલભ્રાતા] પુણ્ય-પાપ ચર્ચા (૧૪૯ ભગવાન—સાતવેદનીય, સમ્યક્ત્વ મેાહનીય, હાસ્ય, પુરુષવેદ, રતિ, શુભાયુ, શુભનામ, શુભગેાત્ર આ પ્રકૃતિએ પુણ્યપ્રકૃતિ છે. શુભાયુમાં-દેવ, મનુષ્ય અને તિય``ચના આયુના સમાવેશ છે. શુભનામ-કમ પ્રકૃતિમાં દેવદ્વિક અર્થાત્ દેવગતિ અને દેવાનુપૂર્વી, યશઃકીર્તિ, તીર્થંકર આદિ ૩૭ પ્રકૃતિના સમાવેશ થાય છે. શુભગેાત્રના અર્થ છે ઉચ્ચગેાત્ર. આ બધી મળી ૪૬ પ્રકૃતિ શુભ હાવાથી પુણ્ય કહેવાય છે અને બાકીની અશુભ હાવાથી પાપ કહેવાય છે. અને જો મેાહનીયના બધા ભેદોને-કારણ કે તે જીવમાં વિપર્યાસના હેતુ છે,– અશુભ-પાપ પ્રકૃતિમાં સમાવિષ્ટ કરવામાં આવે તે ૪૨ પ્રકૃતિ પુણ્યપ્રકૃતિ કહેવાય છે. તે આ પ્રમાણે—“સાતવેદનીય, ઉચ્ચગેાત્ર, મનુષ્ય –તિય ચ-દેવાયુ, અને નામકર્મીની ૩૭ પ્રકૃતિ તે આ-દેવદ્વિક-દેવગતિ અને દેવાનુપૂર્વી, મનુષ્યદ્ઘિક-મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી', 'ચેન્દ્રિય જાતિ, પાંચ શરીર-ઔદારિક -ક્રિય આહારક તજસ કાણુ, અંગેાપાંગત્રિકઔદારિક અ'ગે।પાંગ-વૈક્રિય અગાપાંગ-આહાર અંગેાપાંગ, પ્રથમસ`ઘયણુ-વઋષભનારાચ, ચતુરસ્રસંધાન, શુભવણ, શુભરસ, શુભગંધ, શુભપ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતાપ, ઉદ્યોત, પ્રશસ્ત વિહાચેાગતિ, ત્રસ, ખાદર, પર્યાપ્ત પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશઃકીર્તિ, નિર્માણુ, તીથ કર; આ બધી મળી ૪૨ પુણ્યપ્રકૃતિ તી કરે બતાવેલ છે.’’ પુણ્ય અને પાપ પ્રકૃતિની ગણના આ ૪૨ પ્રકૃતિને છોડીને બાકીની ૮૨ કમપ્રકૃતિએ અશુભ અર્થાત્ પાપપ્રકૃતિ છે. તે આ પ્રમાણે—ન્યાધ પરિમણ્ડલ-સાદિ-કુબ્જ–વામન-હૂ ડ આ પાંચ સસ્થાન, અપ્રશસ્ત વિહાયેાગતિ, ઋષભનારાચ-નારાચ-અધનારાચ-કીલિકા-છેઃવૃત્ત આ પાંચ સહનન, તિગૃતિ, તિ ગાતુપૂર્વી, અસાતવેદનીય, નીચગેાત્ર, ઉપઘાત, એકેન્દ્રિય જાતિ, દ્વીન્દ્રિય જાતિ, ત્રીન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિય જાતિ, નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાસુ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્તક, સાધારણ, અસ્થિર, અશુભ, દુભગ, દુઃસ્વર, અનાદેય, ૧. કેાઈ આચાર્ય ના મતાનુસાર મેાહનીયની એક પણ પ્રકૃતિ શુભ નથી. ૨. સાય ઉચ્ચાય. ન-તિ-િનેવાયા. તદ્ નામે । देवदुर्ग मणुयदुर्ग पणिदजाई य तणुपणा ॥ अगव गाण तिग पढमं संघयणमेव सं ठाणं | सुभवण्णाइचक्क अगुरुलहू तह य परघाय 11 ऊसास आयाव उज्जोय विहगई विय पसत्था । तस बायर-पत्त पत्तेयथिरं सुभ सुभगं ॥ सुस्सर आएज्ज जस' निम्मिण तित्थयरमेव एयाओ । बायल पईओ पुण्णं ति जिणें हिं भणिआओ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy