SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ કને! ભાગ જે જન્મમાં તે ખાંધ્યાં હોય તે જ જન્મમાં છે એવા કોઈ નિયમ નથી, પણ તે કે અન્ય જન્મમાં અથવા તેા બન્ને જન્મમાં તે ભાગવવાં પડે છે.૧ આ બધી જૈન દૃષ્ટિએ જે હકીકત આપી છે તેની તુલનામાં અન્ય ગ્રન્થામાં જે માન્યતાએ છે તે પણ અહીં આપી દેવી ઉચિત છે. કમ ના વિપાક મેગદર્શનમાં ત્રણ પ્રકારના ખતાન્યેા છેઃ જાતિ, આયુ અને ભેગ. જૈનસ ંમત નામકસના જે વિપાક છે, તેની તુલના યોગસ મત જાતિવિપાક સાથે; જૈનસ મત આયુકમ ના વિપાકની તુલના યોગસ ંમત આયુ સાથે છે. યેાગદર્શનમાં ભાગને અર્થ છે સુખ, દુ:ખ અને મેહ;ૐ એટલે તેની સાથે જૈનસ'મત વેદનીયકમના વિપાક-સુખ અને દુ;ખ તુલનીય છે. યાગદર્શનમાં માહ શબ્દના પ્રયોગ વ્યાપક અર્થમાં છે. તેમાં અપ્રતિપત્તિ અને વિપ્રતિપત્તિ એ બન્નેના સમાવેશ છે તેથી જૈનસ ંમત નાનાવરણીય, દર્શનાવરણીય અને મેાહનીય એ ત્રણે કર્માંના વિષાક ચેાગદશ નસ મત મેાહનીય બરાબર છે. વિપાકની બાબતમાં જેનાને મતે જેમ પ્રત્યેક કર્મ ના વિપાક નિયત છે તેમ યેાગદશ નમાં નથી, તેમાં તે સૌંચિત બધાં કમેî મળીને ઉક્ત જાતિ-આયુ-ભાગરૂપ વિપાકનું કારણ બને છે. ન્યાયવાતિ કકારે કર્મના વિપાકકાળને અનિયત બતાવ્યે છે. કર્મનું ફળ આ જ લાકમાં કે પરલેાકમાં કે જાત્ય તરમાં જ મળે છે એ કાઈ નિયમ નથી. કર્મનાં બીજાં સહકારી કારાનું સન્નિધાન હાય, વળી સનિહિત કારણામાં પણ પ્રતિબંધક કાઈ ન હોય, ત્યારે કમાઁ તેનુ ફળ આપે જ છે, પણ આ શરત કયારે પૂરી થાય એ વિષયમાં નિણુંય કરવા કઠણ છે. આ ચર્ચા પ્રસ ંગે પેાતાના જ વિપય્યમાન કર્મીના અતિશય વડે અન્ય કર્મ ની ફલશક્તિના પ્રતિબંધ સભવે છે એમ જણાવ્યુ છે. વળી સમાન ભાગવાળાં બીજા પ્રાણીઓના વપસ્થ્યમાન કર્મ વડે પણ કર્મીની ફલશક્તિના પ્રતિબંધ સભવે છે. આવી અનેક સંભાવનાને અંતે વાતિકકારે કહ્યું છે કે કમ”ની ગતિ દુવિ જ્ઞેય છે, મનુષ્ય એ પ્રક્રિયાના પાર પામી શકે એમ નથી,પ જય તે ન્યાયમ જરીમાં કહ્યું છે કે વિહિતકનું જે ફલ છે તેમા કાલનિયમ કરી શકાતા નથી. વિહિતકમાં કેટલાંક એવાં છે જેનુ અહિક ફળ તરત મળે છે, જેમ કારીરીયજ્ઞનું ફળ વૃષ્ટિ, કેટલાંક વિહિત કનું મૂળ અહિક છતાં કાલસાપેક્ષ છે, જેમ પુત્રેષ્ટિનું કુલ પુત્ર અને જ્યોતિષ્ટોમ આદિનુ ફલ સ્વર્ગાદિતા પરલેાકમાં જ મળે એ સ્પષ્ટ છે. પણ નિષિદ્ધક ફૂલ તા પરલેાકમાં જ મળે છે એવા સામાન્ય રીતે નિયમ કરી શકાય છે. યેાગદર્શનમાં કર્માશય અને વાસનાને ભેદ કર્યો છે. એક જન્મમાં સચિત જે કર્મ તે કર્માશય ૧. સ્થાનાંગ સૂત્ર૭૭ ૨. યાગદર્શન ૨ ૧૩ ૩. યાગભાષ્ય. ૨. ૧૩ ૪, તસ્માગમાયાન્તરે દક્ષઃ पुण्यापुण्यकर्माशयप्रयो विचित्रः प्रधानोपसर्जनमा नावस्थितः प्रायेणाभिव्यक्तः एकप्रघट्टकेन मिलित्वा मरणं प्रसाध्य मूर्छित एकमेव जन्म करोति तच्च जन्म तेन व कर्मणा लब्धायुष्क' भवति । तस्मिन्नायुषि तेनैव कर्मणा મેશા સવાસે તિ, સૌર્ભાશયે ગન્નાયુમેતિદેતુસ્યાત, ત્રિવિષાાડમિયીયતે। યાગભાષ્ય ૨. ૧૩. ૫ ન્યાયવા૦ ૩. ૨. ૬૧ ૬. ન્યાયમંજરી પૃ. ૫૦૫, ૨૭૫ ૭. યોગભાષ્ય ૨. ૧૩, ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy