SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - પ્રશ્ન ૧૮ : દેહ ઉપરથી વૈરાગ્ય કેવી રીતે થાય છે? ઉત્તર : આ જ દુઃખનું અવલંબન કારણ છે, તેના સંબંધથી જ અનેક પ્રકારની વેદનાઓને સંગ થાય છે. તેમ વળી આ દેડ હાડમાંસનું પુતળું અને અનેક રેગથી ઘેરાયેલું છે ઈત્યાદિ પ્રકારે દેહના સ્વરૂપને જ્ઞાનના બળે કરીને જાણવાથી દેહને અનુરાગ ઘટી જાય છે. પ્રશ્ન : ૧૯ : અંગે (શરીરના) ઉપથી ઉપેક્ષા કેવી રીતે થાય ? ઉત્તર : પાંચ ઈન્દ્રિયેના સાધનભૂત દ્રશ્યમાન આ જડ પદાર્થો મુજ ચેતનથી અત્યંત ભિન્ન છે તેમના રાગથી જ મારે અનંત વૈભવ ઢંકા છે, તેમને સમાગમ પણ વિજળીની માફક ક્ષણવતી અને ચંચળ છે ઈત્યાદિ સત્ય ભાવનાના બળથી ભોગો પ્રત્યેથી ઉપેક્ષા થઈ જાય છે. પ્રશ્ન ૨૦ : સંસાર પરથી વૈરાગ્ય ઉત્પન્ન થયે ધ્યાનમાં શું સહાયતા મળે? ઉત્તર : જ્યારે મન, વચન, કાયાની ચેષ્ટાઓમાં રતિભાવ નાશ પામે છે ત્યારે ઉપગને તેમાં આશ્રય ન મળવાથી ઉપગની અસ્થિરતાને અંત આવે છે. આ ઉપગ સ્થિર થયે તેને જ ધ્યાન કહે છે. આ વિધિથી, વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દયાનની વૃદ્ધિ થાય છે. પ્રશ્ન ૨૧ : તત્ત્વજ્ઞાન કોને કહે છે? ઉત્તર : સ્વભાવ અને પરભાવના ભેદજ્ઞાનના બળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy