SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ४७ ૪૨૨ दुविवि मेक्खहे झाणे पाउणदि अं मुणी णियमा । तला पयत्तचित्ता जूयं झाणं समब्भसह ॥ ४७ ॥ અન્વય : * મુનિ દુવિવિ મોવરેલું શાને નિયમાં पाउणदि तह्मा पयत्तचित्ता जूयं झाण समब्भसह । અનુવાદ : જે કારણથી મુનિ અન્ને પ્રકારના મેાક્ષના કારણેાને ધ્યાન દ્વારા નિયમથી પ્રાપ્ત કરે છે તે કારણથી પ્રસનચિત્ત થઈને તમે સૌ ધ્યાનના અભ્યાસ કરો. પ્રશ્ન ૧ : રત્નત્રયની પ્રાપ્તિના ઉપાય ધ્યાન જ કેમ છે? ઉત્તર : જ્ઞાનના દ્રઢ અને સ્થિર વિકાસને રત્નત્રય કહે છે. જ્ઞાનના વિકાસ ધ્યાનથી જ થાય છે, તેથી રત્નત્રયની પ્રાપ્તિના ઉપાય ધ્યાન જ છે. પ્રશ્ન ૨ : સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર આ ત્રણેય જ્ઞાનસ્વરૂપ કેવી રીતે છે? ઉત્તર : ભદ્રષ્ટિથી આ ત્રણ જુદા જુદા સ્વરૂપવાળા છે પરંતુ અભેદ્યદ્રષ્ટિથી શ્રદ્ધાનસ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યગ્દર્શીન છે. જ્ઞાનસ્વભાવથી જ્ઞાન થવું તે સભ્યજ્ઞાન છે અને રાગપિરિહરણુસ્વભાવથી જ્ઞાન થવું તે સમ્યારિત્ર છે. પ્રશ્ન ૩ : જ્ઞાન ગુણુ તા ચેતન છે, શુ શ્રદ્ધા, ચારિત્ર ગુણુ ચેતન છે? ઉત્તર : જો કે ચેતન તા જ્ઞાનગુણ છે અને ચેતવાનુ કાર્ય ન કરતા હેાવાથી શ્રદ્ધા અને ચારિત્ર ગુણુ અચેતન છે તે २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy