SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका - પ્રશ્ન છે : ઈસમિતિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રતિ હોય છે? ઉત્તર : ઈર્યાસમિતિમાં સચિત્ત માનોથી નિવૃત્તિ અને પછી દ્વારા શરીરશોધન, સ્થાનધન વગેરેમાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન ૮ : ભાષા સમિતિમાં શેનાથી નિવૃત્તિ અને શેમાં પ્રવૃત્તિ હોય છે? ઉત્તર : ભાષા સમિતિમાં અહિત, અપરિમિત અને અપ્રિય વચનો બોલવાથી નિવૃત્તિ અને હિત, મિત, પ્રિય વચન બોલવામાં પ્રવૃત્તિ હોય છે. પ્રશ્ન : એષણસમિતિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃતિ હોય છે? ઉત્તર : એષણસમિતિમાં અગ્ય વિધિથી ચર્ચા કરવાથી અગ્ય આહારપાન વગેરેથી નિવૃત્તિ હોય છે અને ગ્ય વિધિથી ચર્યા એગ્ય આહારપાન વગેરેમાં પ્રવૃતિ હોય છે. પ્રશ્ન ૧૦ : આદાનનિક્ષેપણ સમિતિમાં શેનાથી નિતિ અને શેમાં પ્રવૃતિ હોય છે? ઉત્તર : આ સમિતિમાં સચિત પદાર્થોને લેવા મૂકવાથી નિવૃતિ અને પીંછી વડે સાવધાનીથી જીવજંતુઓને બાજુમાં મૂકવાની પ્રવૃતિ હોય છે. પ્રશ્ન ૧૧ : પ્રતિષ્ઠાપન સમિતિમાં શેનાથી નિવૃતિ અને શેમાં પ્રવૃતિ છે? ઉત્તર : પ્રતિષ્ઠાપન સમિતિમાં સચિત સ્થાન પર મળમૂત્રના ક્ષેપણથી નિવૃત્તિ અને પીંછી વડે સ્થાનશોધન કરીને મળમૂત્રાદિ ક્ષેપણની પ્રવૃત્તિ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy