SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका सुहअसुहभावजुती पुणे पावं हवंति रजु जीवा । साद सुहाक णामं गोद पुणं पराणि पाव च ॥ ३८ ॥ અન્વય : મુદ્દ×મુદ્દમાવગુત્તા નીવા પુત્રં રઘુ પારં વંતિ साई सुहाक णामं गोळ पुणं च पराणि पच । અનુવાદ : શુભ અને અશુભભાવથી યુક્ત જીવા પુણ્ય અને પાપરૂપ થાય છે. સાતાવેદનીય, તિ ગાયુ, મનુષ્યાયુ, દેવાયુ, નામકર્મની શુભપ્રકૃતિએ, ઉચ્ચાત્ર આ તે પુણ્યરૂપ છે અને બાકીની બધી પાપ-પ્રકૃતિઓ છે. પ્રશ્ન ૧ : શું સ્વભાવથી જીવ પાપ-પુણ્યરૂપ છે ? ઉત્તર : પરમાથી જીવ સહુજ જ્ઞાન અને આનંદ સ્વભાવવાળા છે, એમાં તે અધમેાક્ષના પણ વિકલ્પ નથી તે પછી પુણ્ય-પાપની તે ચર્ચા જ કાંથી હાય ? પ્રશ્ન ૨ : તે જીવા પુણ્ય-પાપ રૂપ કેવી રીતે થાય છે ? ઉત્તર :અનાધિ પર પરાગત કર્યુંના ઉદયથી જીવ પુણ્યરૂપ અને પાપરૂપ થાય છે. પ્રશ્ન ૩ : પુણ્યરૂપ જીવનું શું લક્ષણ છે? ઉત્તર ઃ કષાયનું મંદપણું હાવુ, આત્મદૃષ્ટિ કરવી, દેવ ગુરૂની ભક્તિ કરવી, દેવ-ગુરૂના વચનામાં પ્રીતિ કરવી વ્રત, તપ, સંયમનું પાલન કરવું, જીવયા કરવી, પાપકાર કરવા વગેરે પુણ્યરૂપ જીવનાં લક્ષણ છે. પ્રશ્ન ૪ : પાપરૂપ જીવનાં લક્ષણા શુ છે ? ઉત્તરૢ : કષાયની તીવ્રતા હાવી, માહ કરવા, દેવગુરૂના વિરાધ કરવા, કુદેવ-કુશુરૂની પ્રીતિ કરવી, હિંસા કરવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy