SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ३४८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका જીવાને ઠંડી, ગરમી, ભૂખ, તરસ વગેરે તીવ્ર વેદના રહ્યા કરે છે અને તે વેદના મટવાના કોઈ સાધન હેાતા નથી. તેમના શરીર પણ ભયાનક હાય છે અને તેઓ પરસ્પર લડે છે, કાપે છે, છેદન-ભેદન કરે છે. તેમના શરીર જ હથિયાર બની જાય તેવી ખાટી વિક્રિયાવાળા હેાય છે. તેમનુ આયુષ્ય એછામાં ઓછુ દસ હજાર વર્ષ અને વધુમાં વધુ તેત્રીસ સાગરોપમ હોય છે. લડતાં લડતાં શરીરના ટુકડા થઈને પારાની માફક વિખરાઈ જાય છે પરંતુ (આયુષ્ય પુરૂ ન થયુ હાવાથી) મૃત્યુ થતું નથી. પ્રશ્ન ૨૩૩ : જીવ કયા કર્મીના ઉદયથી નારકી થાય છે? ઉત્તર : નરક-આયુ, નરકગતિ વગેરે કર્માંના ઉદયથી જીવ નારકી થાય છે આ કાના અંધ, પેાતાના સ્વરૂપના શ્રદ્ધાનથી વિમુખ રહીને વિષયેાની લ.પટતાના પરિણામેાના નિમિત્તથી થાય છે. પ્રશ્ન ૨૩૪ : નરકભવના દુઃખે થી બચવાના શું ઉપાય છે? ઉત્તર ઃ પાતાના સ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરવી તે નરકભવથી મુક્ત થવાના ઉપાય છે. અપ્ર ૨૩૫ : મધ્યલેાકમાં શી શી રચના છે? ઉત્તર : મધ્યલોક એક રાજુ તીરછા વિસ્તારવાળા છે અને તેના ખરાબર મધ્યમાં સુદર્શન નામના મેરૂપર્યંત છે. તે (પત) જંબુદ્રીપના ઠીક મધ્યમાં છે. જેમાં આપણે રહીએ છીએ તે આ જ જ બુદ્વીપ છે જેના વિસ્તાર એક લાખ યાજન છે. આ દ્વીપના દક્ષિણ દિશામાં કિનારા ઉપર, તે (જબુદ્રીપ) ના ૧૪ ભાગમાં ભરતક્ષેત્ર છે. આ ભરતક્ષેત્રના આપણે રહીએ છીએ. આની ઉત્તરમાં અને ૧& Jain Education International For Private & Personal Use Only આ ખંડમાં વિસ્તારમાં www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy