SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ३३८ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका અને જઘન્ય કષાયઅધ્યવસાય સ્થાન થયાં. આ પછી, અસંખ્યાત યંગસ્થાન થયા પછી, એક અનુભાગબંધ અધ્યવસાયસ્થાન વધ્યું, અને તે રીતે, અસંખ્યાત અનુભાગબંધઅધ્યવસાય સ્થાન થયા પછી એક કષાયઅધ્યવસાયસ્થાન વધ્યું અને એ રીતે અસંખ્યાત કષાયઅધ્યવસાયસ્થાન થયા પછી જ્ઞાનાવરણ કર્મનું આગળનું એક સ્થિતિબંધસ્થાન થયું. આ પ્રકારે ગાસ્થાન-અનુભાગબંધઅધ્યવસાયસ્થાન-કષાયઅધ્યવસાયસ્થાન વધતાં સ્થિતિસ્થાન વધ્યું. જ્યારે જ્ઞાનાવરણની ઉત્કૃષ્ટ સ્થિતિનું બંધસ્થાન બંધાઈ જાય ત્યારે જ્ઞાનાવરણ સંબંધી સ્થિતિસ્થાનેનું વિવરણ થયું. આ જ પ્રકારે યથાસંભવ બધાં કર્મોની જઘન્યસ્થિતિથી માંડીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી સમજી લેવું. આ બધાં મળીને એક ભાવપરિવર્તન થાય છે. આમાં જેટલો સમય વીતે છે તેટલા સમયને એક ભાવપરિવર્તન કહે છે. આવાં આવાં અનંત ભાવપરિવર્તન આ જીવે કર્યા છે. પ્રશ્ન ૧૯૮ : અનાદિનિત્યનિગદના જીવને ભાવપંરિવર્તન કેવી રીતે સંભવે છે? ઉત્તર ઃ કર્મોની યથાસંભવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ગ્ય શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અસંસી-પચેન્દ્રિય અને સંગીપંચેન્દ્રિયને, ભવ પ્રાપ્ત ન હોવાથી, બધા સ્થિતિસ્થાનન હેવાથી, આ નિગદના અને જે કે ભાવપરિવર્તન નથી હોતું તે પણ બીજા જીવને આમાં જેટલે કાળ વ્યતીત થયે તેટલે કાળ તેમને પણ વ્યતીત થયે છે એમ સમજવું. પ્રશ્ન ૧૯ : આ પાંચ પ્રકારના પરિવર્તનના કાળ વધતા-ઓછે છે કે એક સરખે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy