SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૪ २९३ ગુણસ્થાનામાં ઉપર ઉપરના ગુણસ્થાનેમાં ઘટતા ઘટતા અશુભાપયોગ હાય છે. પ્રશ્ન ૪ : શુભયોગ કયા ગુણુસ્થાનોમાં હાય છે ? ઉત્તર : અવિરતસમ્યકત્વ, દેશવિરત અને પ્રમત્તવિરત આ ત્રણ ગુણુસ્થાનેામાં વધતા વધતા શુદ્ધોપયાગના સાધનપણાવાળા શુભાપયેાગ હોય છે. પ્રશ્ન ૮૫ : શુદ્ધોપયાગ કયા ગુણસ્થાનમાં હોય છે? ઉત્તર : શુદ્ધોપયોગના બે પ્રકાર છે. (૧) એકદેશિનેરાવરણ શુદ્ધોપયોગ (૨) સદેશનિવારણ શુદ્ધોપયોગ. આમાંથી એકદેશનરાવરણ શુદ્ધોપયોગ અપ્રમત્ત ગુણુસ્થાનથી માંડીને ક્ષીણુમાહ ગુણસ્થાન સુધી વિશેષ વિશેષ શુદ્ધતા સહિત પ્રગટ થાય છે. પ્રશ્ન ૮૬ : તેને એકદેશનિવારણ શુદ્ધોપયોગ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર : આ શુદ્ધોપયાગમાં શુદ્ધચૈતન્ય સ્વભારૂપ નિજ આત્મા ધ્યેય હાય છે અને તેનુ અવલંબન પણ હાય છે તેથી આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ તેા છે પરંતુ કેવળજ્ઞાનરૂપ શુદ્ધોપયોગની જેમ તે શુદ્ધ હેાતા નથી તેથી તેને એકદેશિનરાવરણુ શુદ્ધીપયોગ કહે છે. પ્રશ્ન ૮૭ : સદેશનિરાવરણ શુદ્ધોપયોગ કયા ગુણુસ્થાનામાં હાય છે? ઉત્તર : સદેશિનરાવરણુ અથવા પૂર્ણ શુદ્ધોપયોગ સયોગકેવળી અને અયોગકેવળી આ બે ગુણસ્થાનોમાં તથા અતીતગુણસ્થાનમાં હાય છે. આ પૂર્ણ શુદ્ધોપગોગનુ કારણ એકદેશનેરાવરણ શુદ્ધોપયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy